SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યના પ્રવાહમાં. ૧૪૧ ઘાત છે.લશ્કરમાં ભરતી’કરવા માટે સરકારી અમલદારા લેાકેાને એકસ કરતા અને લલચાવનારી વાત કરતા તે વખતે મહાત્મા ગાંધી તે રિક્રુટ થતા ટાળા વચ્ચે આવી—અને ખાસ કરી પ્રમુખ તરીકે આવી એમ કહેતે કે ‘ અરે ભેાળા લેાકેા ! લડાઇમાં જવું એ તે. મ્હાત માગી લેવા બરાબર છે. હાં મનુષ્યહત્યા થવાથી ભયંકર પાપ રહેાંટ એવું કહેતે તે—જો કે એમાંનું એક પણ વાક્ય તે પણ હેતુ શું પરિણામ આવતે એ વિચારવું મુશ્કેલ નથી. સમય ગમે તેટલા ચાઉં! હાય તા પણ એક તટસ્થ—પરન્તુ વિવેકી—પ્રમુખ તે આ સમાજના ઉક્ત પ્રસંગ જેવા પ્રસંગે એમ જ ( વામી રીતે) કહી શકે કે, “ ગૃહસ્થા ! જો કે હું આર્યસમાજને અનુયાયી નથી તે પશુ મ્હારી જન્મભૂમિમાં થતી સઘળી પ્રવૃત્તિએ જન્મભૂમિને અસર કરનારી હાઇ સમય અને સગવડ મળ્યે એમાંની મુખ્ય મુખ્ય પ્રવૃત્તિએમાં રસ લેવા મ્હારે તૈયાર થવું જ જોઇએ. આ સમાજુ કાંઇ, હમેંસ જાણે છે તેમ,સર્વજ્ઞ ઋષિમુનિઓના કાળથી ચાલી આવતી ધ સૌંસ્થા નથી. ઋષિમુનિઓએ સ્થાપેલા આધમાં વખતના વહેવા સાથે પાછળથી જ્હારે નહિ ઈચ્છવા જોગ તત્ત્વા આમેજ થવા લાગ્યાં અને પ્રજા પ્રમાદી અને મહત્તાહીન થવા લાગી ત્હારે શ્રી ધૈયાનંદ સરસ્વતીએ સમાજને ઉદ્ઘાર કરવા માટે—અલબત હેમની પેાતાની બુદ્ધિ મુજબ—ભગીરથ પ્રયત્ન આદર્યા અને એ કામ નિયમિત રીતે ચાલુ રહે એટલા માટે આર્યસમાજ નામનુ` મંડળ સ્થાપ્યું. આ મંડળે ભારતીય પ્રજામાં જાગૃતિને પવન પુક્યા, કેળ-વણીના પ્રચાર માટે વિવિધ સંસ્થાએ ખેાલી, વિદેશીઓના સહવાસને લીધે સ્વધર્મ પરની શ્રદ્ધા ગુમાવી બેઠેલા વર્ગમાં પુનઃ વેદશિક્ષાને શેાખ જગાડશે, સામાજિક રૂઢિઓના અનિષ્ટ ભાગને દૂર કરવા મથન કર્યું, રાષ્ટ્રિય એય અને જુસ્સા ઉત્પન્ન કરવા કમર કસી, દુષ્કાળાદિ પ્રસંગે લોકસેવા કરવા ભગીરથ પ્રયત્ન કર્યાં ઃ ઈત્યાદિ વિવિધ પ્રકારે દેશસેવા અાવી છે. લેકિસેવાની આવી ઉજ્વલ વૃત્તિ અને ગતિમાં મૂકાતી કવ્યપરાયણતા તરફ કાને માનની લાગણી ન થાય ? પણ નવજવાનમાં જેમ શિશ્ન વધારે હોય છે તેમ જરા વિવેક ( diserimination)ની ઉણપ પણ હાય છે—એમ થવું કુદરતમાં સયલું છે. વિવેક ઘણા અનુભવેા બાદ આવવા પામે છે. કેટલાકાને એવા અનુભવેા પૂર્વજન્મમાં મળેલા હાઈ આ જન્મમાં ન્હાતી. ઉમરે પણ તેઓમાં વિવેક શક્તિ સારા પ્રમાણમાં ખોલેલી જોવામાં .
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy