________________
આ સંસારના ગુલામ કાઢે....ભાઈ, અધ્યાત્મીને અર્થ હમે હજી જાણતા નથી. *તે દેનાય મસ્તક પર બિરાજે છે એમ ખુદ વેદ વદે, છે! કારણ કે, તે દેવ, પથે, ધર્મો પેગમ્બર અને શા
થીય સ્વતંત્ર છે! પોતાના કે પારકા ને ભસવું હોય તે ભલે ભસ્યાંકર, મહારા ઉપર હુમલો કરવા હાય હેને પિતાના સઘળા બળથી તે કરવા દે, પણ હું તે હરિના શબ્દમાં કહીશ કે
ગી તું હારે જાતે ચાલ્યા કર ! કોઈ કહેશે કે આને ઘેલછા આવી છે તો કોઈ કહેશે કે તે તો ચાંડાલ છે, વ્હાર કઈ વળી યોગી કહી પણ શા કરશે બધા કતરાના ભસવાથી નિલેપ રહે. સંસારીપનાખા પ્રલાપોથી તુ પ્રસન્ન કે દુખી ને થતો. કોઈ પણ માહાન આત્મા કે પદાર્થ કે બનાવની પાળ ભસનારા કુતરા પડવાના જ...આ ઘરડી ડાકણ ૫ દુનિયાથી હું કદી અંતે કે ના નજર બંદ થતો ! ”.
::
કોની પ્રકૃતિનો અનુભવ પામીને લખે છેઃ
અમુક મંડળી મહારી બદનક્ષી કરવામાં જ આનંદ લે છે એ સાંભળી હમને આશ્ચર્ય થશે. જુઓ શ્રીમતી બહેન ! કેવી નવાઇની દુનિયા છે કે જેમાં ગમે તેવું સારું વર્તન ચલાવનાર મનુષ્ય વિષે પણ હડહડતાં જૂઠાણું ઉભાં કરનારા લેકે અસ્તીત્વ ધરાવી શકે છે !”
: " મિસ હ–હને ઘણી સહાય કરે છે. તે સહદય અને સત્યનિષ્ટ પણ છે. તે “right kind of people” એટલે “. ખરી જાતના લોકે” સાથે મહારૂં પીછાન કરાવવા ઈચ્છે છે. પણ હું કહું —છું કે “ ખરી જાતના લોકો તો માત્ર તેઓ જ છે કે જહે મને પ્રભુ પાસે મોકલે છે. મારી જીંદગીને અનુભવથી મહારા હમ- જવામાં તે એમ જ આવ્યું છે કે તેઓ અને માત્ર તેઓ જ મહાર કામ જેવા કામમાં મદદગાર થઈ શકે; બાકી તો–બીજાઓને તે પ્રભુ મદદ કરે અને મને હેમનાથી બચાવે !