SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જેનેહિતિ૭ અહીં તે પ્રથમ શક્તિની જરૂર છે. દેરા, અપાસરા, મઠ, કૈલેજ, ધર્મશાળા, પાંજરાપોળ, ઇસ્પીતાલ એ સર્વ કરતાં વધારે જરૂર હિદને માટે –વ્યાયામશાળા અને લશ્કરી તાલીમ આપનારી ખાનગી સંસ્થાઓની છે. બધા રાજદ્વારી સુધારા અને હક માટેની લડત કાંઈ અર્થસાધક થનાર નથી. રાજદારીઓના ફેફસાના ઢોલ જ શોદાલ છે તો એને અવાજ કાને અસર કરનાર હતો? બુદ્ધિ પણ શકિતની એક પુત્રી છે તે હજી ઘણુંખરા હિંદી નાયકો હમજી શક્યા નથી એ જ ખેદની વાત છે. આખા યુરોપમાં, હમેશની શાન્તિ મેળવવા ખાતર (8) લડાયેલા મહાયુદ્ધ પછી, ફરજીયાત લશ્કરી તાલીમ અપાવી શરૂ થઈ છેઅગર થવાની તૈયારી છે. કેટલાક દેશમાં નેશનલ સીક્યુરીટી લીગ નામની સંસ્થાઓ સ્થપાઈ છે, જે તે દેશના દરેક ધંધાદારીને, વિધાથીને, નોકરને, સ્ત્રીને, ધર્મગુરૂને, સર્વને કવાયત, કસરત અને કુસ્તી શીખવવા નિયમિત વર્ગો ખોલે છે, અને આરોગ્યને લગતા સામાન્ય - જ્ઞાનને બહોળો પ્રચાર કરે છે દરરોજ ૧૦ કે ૧૫ મીનીટ નિયમિત રીતે તાલીમ આપનારા અનેક વર્ગો ઉભા થયા છે. ગરીબ બિચારા હિંદને એ દિવસે કહારે મળશે ? સરકાર પાસેથી એવી આશા - રાખવી નરી મૂર્ખતા છે; અને શ્રીમંતને–ખાસ કરીને New Rich અથવા War Rich એટલે યુદ્ધની કમાઈથી શ્રીમંત બનેલાને-તે સ્વર્ગ બે તસુ જ છેટું રહ્યું છે. એમને નથી દેશને ખ્યાલ કે નથી માણસાઈને ખ્યાલ આવા દેશ માટે એક ખરેખર ભયંકર જમાને જ ફારગત થઈ શકે. બહાણા વિસ્તારમાં એક સાથે ચાલતા જુલભાટ, પછી તે રાજક્તાઓ તરફથી હે યા પ્રજાના કેઈ વિભાગ તરફથી હા, માત્ર જુલમાટે જ આ દેશની નિદ્રા દૂર કરી હેને છદ્મસ્થ” માંથી મનુષ્ય બનાવી શકે. ડાયને અને સેવીઝમને ધિક્કારનારાઓ એકપક્ષી છે. દુનિયામાં કોઈ ચીજ જરૂરીઆત વગર જ ઉત્પન્ન થતી નથી, પછી તે સુંવાળી હે વા કર્કશ હો, ભલી હે વા બુરી છે. હિંદુઓ કહે છે કે, હારે હારે ધર્મનો નાશ થાય છે હારે એક અવતારી પુરૂષ આવે છે, ઈશ્વર અવતરે છે–નીચે આવે છે. આ અલંકારી સિદ્ધાંતને બહાળો અર્થ હજી હિંદુઓ પિતે હમજ્યા નથી. ક્ષત્રિયેનું જોર એટલે લડાયક જુસ્સો છેલ્લી ટોંચ પર આવ્યો ત્યહારે પરશુરામે-એક બ્રાહ્મણઅધ્યાત્મવિદ્યાએ હેને સંહાર કરવા જન્મ લીધે શ્રીમંતોનું બળ વધ્યું– ઇન્દ્રિયલોલુપતા અને સ્વાર્થી ધતાને છેલ્લી હદને વિકાસ થો હારે હૈનીને—એસેવીઝમના સિદ્ધાંતે–જન્મ લીધે. ગુજરાતી
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy