SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ નિહિત૭. અને સત્ય પર વિચાર કરતા બનાવવાની તક ના ગુમાવતા. લગ્નને ડે વખત મોકુફ રાખી લોકમત એટલી હદ સુધી કેળવજે કે જેથી દુધનની છાતી પર પગ મૂકી લોકો એ લગ્નમાં હને આશિર્વાદ આપવા હાજર થાય અને એ દશ્યના ટોગ્રાફ જેક સમાજશત્રુ એની આખમાં મરચાં પડે. મંદિરમાં આવતાં અટકાવવાની સત્તા - હારી બીરાદરીને હોઈ શકે નહિ, માટે એ બાબતમાં કાયદેસર પગલાં લેવા પણું ચુકત ના અથવા, એટલે દૂર પણ શા માટે જવું? લગ્ન કરીને હારા તે પગલા તરફ સહાનુભૂતિ ધરાવતા સજનની ૫લ્ટન સાથે એક વિજેતાની માફક મંદિરમાં જઈ દર્શન કરજે,–જોઈ લે. વાશે કે કોણ અને કેવી રૂકાવટ કરે છે. અને પિતાને એકદા અમદાવાદના અમુક જાહેર મકાનમાં ભાષણ નહિ કરવા દેવાની બાજી રચવામાં આવી હતી અને ભાષણના સમયે દ્વારને અંદરથી સાંકળ દેવામાં આવી હતી, છતાં બસો સજજનેના લશ્કર સાથે કાર ઉ. તારીને હું અંદર પેઠા હતા અને ભાષણ આપી એક કાપાગી ઈડ કરી વિઘ કરનારને પોલીસના હાથે જ દૂર ફેંકાવી ઉચે મ સ્તકે ચાલ્યો આવ્યો હતો. શાસનદેવી હને એ હિમત આપે ! આ લગ્ન ચુકીથી થાય એ હું સહન કરી શકે નહિ; અને એટલા માટે જાહેર કરું છું કે એ લગ્ન મહાસ રહેવાનાં સ્થાનમાં (ઘાટકોપરમાં) . જ થશે. મુંબઈથી અને બહાર ગામથી જે જૈન કે જૈનેતર મહાશ આ લગ્નમાં ભાગ લેવા પધારશે હેમને હું આભારી થઈશ અને હેમના સ્વાગતનું કામ મહારે સાથે રાખીશ. સુપ્રસિદ્ધ દેશભકત પંડિત અનલાલજી શેઠીના હાથે જ લગ્નવિધિ કરાવવામાં આવશે. હુકમચંદજી વગેરે જે શ્રીમંત આગેવાને અને વિદ્વાને હૃદયથી વિધવા લગ્નને ઇરછવાગ માનતા હોય હેમને હું આથી અરજ કરીશ કે, લેકમતને પંપાળવાની ભીરૂતા હવે આ મરવા પડેલા દેશ અને કામની ખાતર ત્યજી દે, પિતાના હૃદયને પ્રમાણિક રહે, ખરે વખતે આત્માગીરવ ગુમાવતા ના તેમજ છુપાવતા પણ ના. આ પ્રસંગ જવલ્લે જ આવે છે કે હારે હમે નિર્ભયતાથી પિતાના હૃદયને અવાજ, એક પણ શબ્દ બોલ્યા શિવાય માત્ર ચુપકીદપૂર્વક હાજરી આપવા દ્વારા વ્યક્ત કરી શકો તેમ છે અને તે છતાં કોઈની તાકાદ નથી કે હમારું નામ દઈ શકે; હમારે અત્યારે સત્યની સહાનુભૂતિ કરવામાં એક બળવાન પાર્ટીની હેલમાં બેસવાનું છે, નહિ કે કાયર
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy