SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૭ એક વધામણી–ભાઈબંધ જૈનહિતૈષી ” જણાવે છે કે, અઅગ્રવાલ જૈન જાતિની મુંબઈમાં વસતી એક બાલ-વિધવાએ પિતાના સગાઓની સલાહથી સહારનપુર, જય હાંના એક અગ્રવાલ યુવાન સાથે પુનર્જન કર્યું છે. ભાઈબંધે આ પ્રસંગ પર આપેલી “નૈધ” એમની નિષ્પક્ષપાતી અને શાંત લેખનશલિને પુરાવો આપે છે. મહાત્મા ગાંધીજીએ પણ નવજીવન’ પત્રમાં વિધવાલનની હીમાયત કરી છે. જાતિબંધ તેહ–સુપ્રસિદ્ધ જૈન ફિલસુફ પં. અર્જુન લાલજી ઠી B. A. એઓએ ગયા જુન માસમાં પોતાની પુત્રીના લગ્ન મુંબઈ ખાતે સોલાપુરના એક સુશિક્ષિત હુમડ યુવાન સાથે કર્યા છે, જો કે શેઠીજી પોતે ખંડેલવાલ છે. દિગંબર જૈનોમાં જતિબંધ તોડનાર પ્રથમ નર અર્જુન લાલજી છે. અને કેમ ન હોય? બહાદૂરીનાં કામ બહાદરો માટે જ હીઝ હોય છે. પણ આ શુભ પગલા માટે એમની કેમને ઉશ્કેરી અમુક કલહપ્રેમીએ એમને બહિષ્કાર કરાવવામાં ફતેહ મેળવી છે. ઓર ભી અચ્છા ! જે સમાજ પંડિતજી જેવી - અસાધારણ વ્યક્તિને ધારણ કરવાને યોગ્ય નહેાય તે સમાજથી પલે ટવામાં ઉલટું કલ્યાણ છે! “ભલું થયું ભાંગી જંજાળ, સુખે - જપીશું ભારત-માળ !” જૈન-સમાજમાંથી એક પછી એક તમામ પ્રમાણિક, પવિત્ર, બુદ્ધિશાળી અને ગેરવ વાળી વ્યક્તિ બહિષ્કાર પામે એ જ જેવા હું તલસું છું, કે જેથી તેઓ પિતાની કિમતી -શક્તિઓ દેશસેવાના વધુ ઉપયોગી કામમાં ખર્ચવાને છૂટા થાય. સોથી ડાહ્યા લાલાલજપતરાયજી, કે જેમણે એવા બહિષ્કારને વખત પણ ન આવવા દીધું અને પોતે જ જૈન સમાજમાંથી છૂટયા ! વીર અજુન ! એક કૃષ્ણને શોધી એને સારથી બનાવી એક હેટા દળને નેતા બની જીવનશક્તિને પૂબ નચાવ. ત્યારે માટે એવા એક જ કૃષ્ણ પામે છે અને સુભાગે તે હયાત પણ છે. તે અરબિંદે પોષ છે કે જેમાં જ્ઞાન અને શક્તિ ઉભરાઈ જઈને આપઆપ કન્સેલ ઉપજાવે છે. હારી કિમત ત્યહાં થશે અને ત્યારે ખોરાક પણુ એ જ ક્ષેત્રમાં મળી શકશે. શાતિ તેમજ શક્તિ દ્ધાં હાથમાં હાથ નાખી મઝથી ફરે છે અને કદાચ હારી રાહ પણ કે , ; : જેમાં વિધવાલ–વિજય’ પત્રમાં પ્રગટ થયેલી એક
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy