SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ -૮૪ જૈનહિતેચ્છુ. समयना प्रवाहमां, Current Topics લખનારઃ વા. મા. શાહ, જૈન સાહિત્યનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સ ંશોધન કરવાનું ખીરું આખરે શ્રી જિનવિજયજી મહારાજે ઉઠાવ્યું છે એ એકમાર્ગી, સરળ અને તત્ત્વગિલાસી મુનિ એક જ એવી વ્યક્તિ છે કે જે આ ક્રામને માટે જ જન્મી છે તે હેને એ જ કામ ભૂષણ રૂપ છે. માનની લેાલુપતા અને પ્રસિદ્ધિની ઇચ્છા વગરના આ મહાત્માને નામદાર ગાયકવાડ સરકારે જેટલા ઓળખી લીધા છે તેટલા હજી જૈન સમાજે એળખ્યા નથી; એવી બેદરકાર અને એકદ્દર આ કામ છે. મુનિશ્રીએ અત્યાર સુધીમાં છુટક છુટક ધણુંએ કામ સંશાધનને અંગે કર્યું હતું, પરન્તુ છેલ્લાં બે વર્ષથી તેઓ પુના શહેરમાં રહી ભાંડારકર આરીઅન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ ' ના ગાઢ પરિચયમાં રહી તે દ્વારા જૈન સાહિત્યના સશોધન અને પ્રકાશન માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. તેએશ્રીની ખાસ પ્રેરણાથી થેાડા વખત ઉપર પુનામાં ૮ પ્રાચ્યવિદ્યા પરિષદ્' મળી હતી, જે પ્રસંગે મુનિશ્રીએ જૈન ધર્મની સાથે સમ્બન્ધ રાખનાર સમગ્ર વાડ્મય ઇતિહાસ તથા તત્ત્વજ્ઞાન વિષયક સાહિત્યના શેાધન અને પ્રકાશન માટે · " જૈન સાહિત્ય સશેાધક સમાજ’ નામની એક નૂતન સંસ્થાને જન્મ આપ્યા છે. એ સંસ્થાના પહેલા કામ તરીકે એક ત્રિમાસિક પુત્ર પ્રગટ કરવાનું ઠર્યું છે, જેમાં ઉક્ત મુનિશ્રી તથા બીજા ૧૦-૧૨ જૈનેતર વિદ્યાનેા તરફથી જૈન ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનને લગતી શેાધખાળનાં પિરણામા પ્રગટ થશે. આ સમાજમાં હરકાઇ ધમ પાળતા સાહિત્યપ્રેમી સજ્જને · સભ્ય ' બની શકશે. જૈન સાહિત્યના વિષયમાં જે કાઇ પણ વિદ્વાન સ્વતંત્ર પ્રયત્ન કરતા હશે હેમને આ સમાજ બનતી મદદ કરવા તૈયાર રહેશે. આગળ ઉપર, " જૈન સાહિત્ય પરિષદ્' ખેાલાવા, જૈન તત્ત્વજ્ઞાન તથા ઇતિહાસ અને સાહિત્યના વિષયમાં યેાગ્ય અભ્યાસીઆની પાસે સ્વતંત્ર અથવા જૂદી જૂદી દૃષ્ટિથી નિબંધ। લખાવવા, જૂના તામ્રપત્ર–શિક્ષા લેખ–સીક્કા–ચિત્ર–અપ્રાપ્ય અને દુઃપ્રાપ્ય સાહિત્ય ઇત્યાદિના સં
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy