________________
' વાંક
'
* *
-
जैनहितेच्छ.
-
-
- - - -
-
-
-
પુસ્તક ૧૯-૨૦ ] [ સપ્ટેમ્બર ૧૯૧૭ થી જુન ૧૯૨૮
:
-
बे बोल. , જુન, ૧૮૧૭ને અંક ૩૨૬ પૃષ્ટને દળદાર અંક પ્રગટ થયા પછી (સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહના હિતાર્થે ઍક્ટોબરમાં બહાર પાડેલ ૧૦૦૫ષ્ટનો ખાસ અંક બાદ કરતાં) અંજ સુધીમાં હિતેચ્છું’ના ઇન્ત. જાર વાચકોને વિવિધ સામાજીક, તાર્કિક કે તાત્વિક વિચારને ખોરાક આપવા હું શક્તિમાન થયો નહતો. એ અરસામાં ઘણે ભાગે હું બાહ્મણ મટી ક્ષત્રિય થયો હતો; લખવા-વાંચવા-વિચારવાનું બાજુએ
ખી કર્મયોગમાં પડયો હતો. લેખે, સામાજિક કે તાત્વિક વિચારે આપે છે; કર્મયોગ, સમાજશાસ્ત્ર અને તત્વજ્ઞાન ભજવાવે છે. ગયા જુનથી આજ સુધીમાં મહારી વિધિ મહને કર્મક્ષેત્રમાં ધકકા મારતી રહી છે. આ મહીનાઓમાં સમાજના બાહ્ય તેમજ આંતર સ્વરૂપને અનુભવ મળે એવા ઘણું પ્રસંગમાંથી હું પસાર થયો છું. હાનીમોટી કેટલીએ સેવાઓ, કેટલાંએ ગુપ્ત કે ખુલ્લા યુદ્ધો, કેટલીએ મુસાફરીઓ, અપીલ, વ્યાખ્યાનો, લેખો અને મુલાકાતેના આ પ્રસંગમાં હે ઘણુએ થાક, ઘણાએ કંટાળા, ઘણીએ નિરાશાઓ, ઘણીએ ગુપ્ત કે ચાહન ફતેહ અને ઘણાએ આનંદને અનુભવ મેળવ્યો છે, એટલું જ નહિ પણ તે તે પ્રવૃત્તિઓની મધ્યમાં મહારામાં આવતી પ્રાસંગિક “એટ’ને “ભરતી’માં બદલી નાખવા ખાતર ન 2કે–ગરજે-વાંચવા ૫ડેલાં પુસ્તકાઓ અને કરવા પડેલા મનને પણ મહને સ્વર્ગથી વિશેષ આનંદ અને નરકથી વિશેષ “ કષ્ટ અને પણ હિસે ચખાડે છે. મહારી બુદ્ધિ તેમજ હૃદય સાથે શરીરને પણ એ મન્યન કાળ હતો-હજીએ છે. છંદગીની કહેવાતી સગવડ વચ્ચે હું તપું છું, વગર કરદે દરદી છું, કેઈનું કાંઈ લીધા વગર ધણાની શત્રુતા અનુભવું છું; એટલું જ નહિ પણ તત્વને અભ્યાસ અને મનન જહેને ઘણુએ શાન્તિ આપનાર માને છે તે હવે એવી લાગણીને અનુભવ કરાવે છે કે જેવી લાગણી સુવર્ણને અગ્નિમાં નાખવાથી થતી હેય. હર્ષ અને ખેદ, આશા અને નિરાશા,