________________
* (૧૫) હાથનાં કર્યા હૈયે વાગ્યાં !
જીનાલયેા બાંધેલાં અને પ્રતિષ્ઠા વખતે નાકારસીના જમણનું પ્રમા પણ હદ ઉપરાંત વધેલું. કાઇ કાઇ ગામામાં જ્યાં હજારાના ખર્ચે જીનાલયા બાધેલાં છે તે ઠેકાણે હાલ આપણી વસ્તી પણ રહેવા પા નથી. ”-અને ધ્યાનમાં રહે કે આ ફેરફાર સે વર્ષની અંદર અંદરમાં થયા છે. ૧૦૦ વર્ષ ઉપર જ છે. જેના હાં રહેવા ગયા હતા અંત રળતા ગયા તેમ તેમ ધનને લ્હાવા લેવા માટે મદર ઉપરાંત મંદિર ધાવતા ગયા અને પછી ૪૦-૫૦ વર્ષમાં મંદિરને સાચવ દરe કાઈ રહ્યું નહિ; અને તે છતાં હજી નવાં મંદિર આધવાને જૂની
બ પડયા નથી—હજી એમનાં તાળાં વસાતાં ' ધરેાને ખેાલવાની અર્થાત્ કન્યા ાપ્તિની અને વધતી જતી વિધવાઓની મુશ્કેલી દૂર કરવાની કાઇ સાધુને કે પત્રકારને કે આગેવાનને કે કૅન્ફરન્સને સ્વમમાં પણ ઇચ્છા થતી નથી. હું તે અંતઃકરણથી માનુંછું કે સાચી દયા જ સાધુએ અને અગ્રેસરાના હૃદયમાંથી પ્રાય: મરી ગઇ છે. નહિ તે સમાજ મરતા હેાય તે જોયા કરવા અને નકામી ધામધુમૅ પાછળ હેમને વધારે ખુવાર કરવા તેઓ કેાઇ દિવસ પ્રેરાય નહિ.
આ જગાએ મુક્તિફેજ કે આર્યસમાજ જેવી સંસ્થાએ આશ્ચ જનક કામ બજાવી શકે. મ્હને ભય છે કે મૂર્તિ અને સાધુપદ આટલી હદ સુધી વધતા જતા દુરૂપયોગ આખરે અન્ય ધર્મીઅને જેનેાને વટલાવવામાં તેઃમદ બનાવનાર થઇ પડશે.
<
જૈન પત્રના તા. ૯ સપ્ટેમ્બર ૧૯૧૭ ના અંકમાં એક ધંધુકા તાબાના ગામની જૈનશાળા જાહેર કરે છે કે “ શ્રાદ્ધવિધિ પુસ્તક પાના ૧પર માં લખેલું છે કે નેશ્વર ભગવાનની પૂજા કરનાર પશ્ચિમ દિશાએ મુખ રાખી પૂજા કરે તે તે માણસની ચેાથી પેઢીઝે મૂળક્ષય થાય, તથા દક્ષિણ દિશાએ મુખ રાખે તેા તે માણસન આગળ સતતીની વૃદ્ધિ થાય નહિ, અગ્નિકાણ તરફ્ મુખ રાખે તે ધન હાનિ થાય, વાયવ્ય તરફ મુખ રાખેતેસતતી ન થાય, નૈઋત્ય તરક મુખ રાખે તેા મૂળક્ષય થાય, ઇશાન તરફ મુખ રાખો તે સંતતી બીલકુલ ન થાય....આ પ્રમાણે લખેલું છે, તે અમાસ ગામે શિખરબંધ દેરાસર છે, દેરાસરનું બારણું ઉત્તર તરફનું છે તેમજ પ્રભુ પ્રતિમાએ છે તેમનું મુખ પણ ઉત્તર તરફ છે, તે અમે સર્વે પૂજા કરનારનાં મુખ દક્ષિણ દિશામાં જ રહે તે સ્વાભાવિક છે, તેમ
આ બાબતનું અમને જ્ઞાન નહિ હેાવાથી કાઇ વિદ્વાન શ્રાવક અન મુનિમહારાજ આને ખુલાસા આપશે તેા ઉપકાર થશે.
હવે હું
પૂછીશ કે, શું આ બુદ્ધિવાદના જમાનામાં આવાં ચર્ચાપત્રા છપા જોઇએ ખરાં ? · શ્રાદ્ધવિધિ' ગ્રન્થમાં એમ લખેલું છે તે મ્હેં વાંચ્યું