________________
પ
- જેનલિત,..
main anananana વિધવાયગ્નથી વર્ણસંકર પ્રજ થાય ખરી કે. વિધવાલન અને હિંસાને પ્રશ્ન. ધર્મનું તત્વ “લ જેવા વ્યવહારમાં કેટલી હદ સુધી જોડી શકાય ? જૈન શ્રાવક-શ્રાવિકાના ચેથા વ્રતના શબ્દોની તપાસ,
સુરૂષ કરીને પપે છે તે સ્ત્રીઓ કેમ નહિ ? એ - વીલની બન્ને બાજુની તપાસ. - અમોને વિધવાલગ્ન નથી જોઈતું' એવા વિધવાના લેખની ચિકિત્સા. એ અર્થ અને એને પ્રેરનાર તરવ: વિધવા લગ્નની વિરૂદ્ધ અને તરફેણના લડવૈયાના આ કાયાની તપાસ. અંગત લાભને આરોપ કાના ઉપર ભૂકી શકાય ? “દરેક રીવાજ, કાનુન, સુધારણમાં સુખ-દુખ તે કુદરતી રીતે જ રહેલું છે” એ સત્યની કબુલાત અને એમાંથી લેવાનો ધડો. ઇચ્છામિને પાપ ગણો કે ચાહે તે ગણે, પરતુ સૈ એક અથવા બીજી રીતે ઈચ્છામિની કોશીશ તે કરે છે જ, સાધુઓ અને પાદરીઓના દાખલા. લગ્ન, પુનર્લગ્ન, સમાજના હક્ક અને વયક્તિના હકના સંબંધમાં ૧૩ સૂચનાઓ. રા. બહાનાલાલ દલપતરામ કવિ M, A. એમના એક
સવની તપાસ. (૫) માં થયેલાં બે પુનર્લને એક વિધવા
વિવાહ સહાયક સભાગ્ની સ્થાપના. ૫૫૬ લગ્ન મુદલ ન કરવું એ બાબતના આ લેખકના એક વખતના વિચારો, અને પશ્ચાત અનુભવ. એક પુનર્લગન સંબંધમાં જાહેર પેપરના વિચારો. પંજાબમાં બીજું જન પુનર્જન અને વિધવાવિવાહ
સહાય સભાની સ્થાપના. (૬) નૂતન ગુજરાતના કાઉન્ટ ટોલસ્ટોય ...૫૬૬
મહાત્મા ગાંધીએ ગુજરાતમાં પ્રેરેલું નવજીવન. Passive અને Active resistence શું છે ? અંતઃકરણના અવાજને માન આપનાર” ને ન ફરકે ! હિંદના ત્રણ દેશનાયકે,