SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ, પ્રમુખે વિધવાલગ્નની હીમાયત કરી છે કુ વિધવાશ્રમ ખેાલવાની વાતા’ વડે વિધવાપ્રશ્નના ફડચા લાવી શકાશે ખરા ?.... હિંસાખી ગણત્રી. વિચારવાતાવરણ સુધારવા માટે કેવી જાતનું સામાયિક પત્ર નીકળવું જોઇએ ? જૈન ઍસેસીએશન ફ્રિ ઇંડિયા'ને કલમ બદલવાની અરજ. ધાર્મિક સ ́સ્થા તરફના પેાતાના હક્ક લોકાએ હેમવા હું મૂર્તિપૂજક જૈન હાઉ તે શું કરું? શિખરજીવાળા મુકદમા, પચારા ફેસલા કરાવવાની રાતના. અયતિ ઇતિહાસ. કાના કેટલા દોષ છે? હવે કરવું ? કાન્ફરન્સના પ્રમુખાના જીવનમંત્ર શું હવા જોઇએ ? (૨) લત્તા કોન્ફરન્સ ઉપર ઉડતી નોંધ, ૪૮ આ સમ્મેલન કયા ૪ બતાવા વડે કુંતેહમંદ ગાયું ? હિંદુયુનિવર્સીટીમાં ધર્મતત્વ કેટલી હદ સુધી અને કેવા રૂપમાં દાખલ કરાવવું ઇષ્ટ છે? એક ભયની ચેતવણી. હિ યુનિવર્સિટી જેનાને જૂદાં કવાર્ટ્સ નેાના ખર્ચે આપે એ અપમાન' છે અને વારન્ટાઇન છે ! નવા જનરલ સેક્રેટરીને હિતસલાહ. સમ્મેલનમાં આન. માલવિયાજીએ શું કહ્યું?–એક નવું ‘વ્રત’. જેટલા પ્રમાણમાં ઉદાર એટલા પ્રમાણમાં કલહપ્રેમી! અર્જુનલાલજીવાળા સવાલ, પ્રમુખ, મિસાંટ અને ગુ જરાતી પત્ર. ૪૨-૪ C પ્રશ'સાના માખણ ઉપર લડાઇ દરમ્યાન કન્ટ્રેલર જોઇએ ! સયુક્ત જૈન વિદ્યાર્થી ગ્રહના વિદ્યાર્થીઓ તરફથી પ્રમુખને તાર સઢેરા (૩) હિન્દી પ્રધાનને જૈન કામ તરફનુ માનપત્ર જૈન ઍસાસીએશન ફ્ ઇંડિયા' કે જેમાત્ર ન્યૂ મૂ જૈનેાથી જ બનેલી છે અને ખીજા પીરકાના અનુયાયીઆને હેના મૅમ્બર તરીકે નહિ લેવાના નિયમ છે, તેણે આખા હિંદના ત્રણે ફીરકાના અનેાના નામે સ રકાર સાથે કરેલા પત્રવ્યવહાર. દિગમ્બર, જૈવ મૂ॰ તથા સ્થાનકવાથી જૈના તરફની માટીસ ' . ૫૨
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy