________________
એક મુનિને પાછળથી આવેલી સાન. - 15 વૈરાગ્ય આવવાથી ચારિત્ર પાળી મેલે ગયા તે. ૧૨ સ્વયંબુહ સિહા પોતાની મેળે પ્રતિબંધ પામી મોક્ષે ગયા તે. ૧૩ બુલેહી સિહા–ગુરૂને ઉપદેશ સાંભળી મેક્ષે ગયા તે. ૧૪ એક સિદ્ધા–એક સમયમાં એકજ જીવ સિદ્ધ થયેલ હોય તે. ૧૫ અનેક સિદ્ધા–એક સમયમાં ઘણું જીવ મેક્ષે ગયા હોય તે.
(એક સમયમાં વધારેમાં વધારે ૧૦ નપુંસક, ર૦ સ્ત્રી, ૧૦૮ પુરૂષ સિદ્ધ થાય એમ જૈન શાસ્ત્રો કહે છે. ) .
અહીં નવ તત્વનું ટુંક સ્વરૂપ, માત્ર વિષયને કાંઇક ખ્યાલ આપવા પુરતું, સપૂર્ણ થાય છે. અનેક બોલ ગહન છે અને આજે જે અર્થમાં સમજાય છે તે સિવાયે ગુઘાર્થથી ભરપુર છે. પ્રસંગે કે “આંધકારી મહાશય તરફથી આ રસ્તે પ્રકાશ પડશે એમ આશા સાથે હાલ તે આટલેથી વિરમીશું.
एक मुनिने पाछळथी आवेली सान!
[ રહડી આવ્યાં વાદળ કાળાં –એ રાગ. ] હે દીનાનાથ દયાળુ ! (૨)..ટેક માફ કરે, પ્રત્યે ! મુજ અપરાધો, મહેર ધરીને માયાળુ !..... હે દીનાનાથ દયાળુ! હે ! અનંત કાળ ભવાટવી ભટક, નરક નીગોદે પટક, તે પ્રભુચરણે નવી અટક, શરણ ગ્રહ્યું નહીં સારૂં- હે. ૨ દુઃખી થયે કરી. કર્મ હું કાળાં, પુગળનાં સુખ પ્યારે; સુખ- દુઃખ સર્વે કર્મના ચાળા, નિર્મળ સુખ છે ન્યારૂ–હે. ૩ સંત તણી સેવા કરવાથી, હવે સાન કંઇ આવી; સત્ય ધર્મને સદ્દગુરૂ જાણ્યા, જાણ્યા દેવ જગતારૂ– હે. ૪ દુષ્ટ કૃત્યને દેશવટે દઈ, તુજ આજ્ઞા પ્રભુ પાછું; વિશ્વ-ધર્મને ઉદય કરીને, મુજ આતમને તારૂ– હે. ૫ અમૂલ્ય તક ભવદધિ તરવાને, જન્મ મરણ ટળવાની; બવ મુનિ કહે નથી મળવાની, ફરી ફરી સંભારૂ– હે ૬