________________
-
આજના અંક સાથે છ પરબી ટીપ - તથા એક પેમ્ફલેટ જોવામાં આવશે. 2009 :
ચાલુ સાલની ભેટ “ સંસારમાં સુખ કરહો છે? ભાગ ૧ લે તથા ૨ જ” એ નામની એક બુક આપને મોકલાઈ ચૂકી છે. ગઇ સાલની ભેટ સુદર્શન ભાગ ૨ જે ” તથા ચાલુ સાલમાં આપવાના
ઉપદેશી બાર તખતા ? તૈયાર થયેથી આ માસિકના પુંઠા ઉપર જાહેરખબર પ્રગટ કરવામાં આવશે, તે વખત પહેલાં ઉઘરાણીને પત્ર લખવાને શમીત થશો નહિ. તૈયાર થયેથી, વગર માગેજ, સર્વને એકી સાથે મોકલી આપવામાં આવશે. ( ઘણું કરી જુન માસમાં મળશે. )
હરસાલ જાન્યુઆરીની જ પહેલી તારીખે રૂ. ૧-૫-0 ને મનીઓર્ડર કરવાનું લક્ષમાં રાખશો તો ઉપકાર થશે.
આવતે અંક. . --આવતે અંક એટલે એપ્રીલનો અંક તથા તે પછીનો એટલે કે માસનો અંક તા. ૧૫ મી મે સુધીમાં પ્રગટ થશે. ગયા અંકમાં વચન આપેલ વિષય “ કોઈ પણ જાતની દવા સિવાય માત્ર ભાવના- બળથી દરદો અને દુઃખો મટાડવાની વિધા” તે અંકોમાં પ્રગટ થશે. ધ્યાન’ના વિષયનું પણ સાંધણ એ અંકમાં આપવામાં આવશે.
જાહેર ખબર.. નહિતિષ્ણુ અને જૈન સમાચાર પત્રની ઑફિસ પાંચકુવાથી બદલીને દાણાપીઠમાં “મામાની હવેલી' નામે પ્રસિદ્ધ ઐતિહાસિક મકાનમાં લાવવામાં આવી છે. માટે પત્રવ્યવહાર કરનારે શિરનામું કરતાં ભૂલવું નહિ.