________________
આભાર. બધુ ! 2૧૦૦
- “ હમે જે હિતેચ્છુ નો ગ્રાહક છો શું? - “ અરે હમે મનીઓર્ડરથી ચાલુ સાલનું મૂલ્ય મોકલી આપ્યું છે શુ?
“અગર વી. પી. સ્વીકારી લેઈ ઉઘરાણીની કડાકૂટમાંથી અ. ઑફિસને મુક્ત કરી છે શું?
તે હમારો આભાર માનવાને આ ફિસ બંધાયેલી છે. * ચાલુ સાલની ભેટ “સંસારમાં સુખ કહાં છે? ભાગ ૧ લે તથા ર જે ” એ નામની એક બુક આપને મોકલાઈ ચૂકી છે. ગઈ સાલને ભેટ “સુદર્શન ભાગ ૨ જે ” તથા “ઉપદેશી બાર તખતા તૈયાર થયેથી આ માસિકના પુઠા ઉપર જાહેરખબર પ્રગટ કરવામાં આવશે; તે વખત પહેલાં ઉઘરાણીને પત્ર લખવાને શમીત થશો નહિ તૈયાર થયેથી, વગર માગ્યેજ, સર્વને એકી સાથે મોકલી આપવામાં આવશે.
હર સાલ જાન્યુઆરીની પહેલી તારીને રૂ. ૧-૫-૦ નો મનીઓર્ડ કરવાનું લક્ષમાં રાખશો તે ઉપકાર થશે.
છેવટની ચેતવણી.
૧ જે ગ્રાહક ઉપર મેકલાયેલું વી. પી. પાછું આવશે તે સવને રીતસર એક સભ્ય પત્ર લખવામાં આવશે (કદાચ અજાણતાં કે ગેરહાજરીને લીધે વી. પી. પાછું આવ્યું હોય એમ સમજીને. ) - ૨ કાગળને ઉત્તર સંતોષકારક મેકલવા સાથે ૧૫ દિવસની અંદર લવાજમનાં નાણું મનીઓર્ડરથી મેડલી આપશે હેમનો ઇરાદો નિર્મળ હેવાની ખાત્રી થશે.
( ૩ જેઓ કાગળનો ઉત્તર નહિ આપે અગર મનીઓર્ડર પણ નહિ મોકલે અગર વાજબી રીતે સંતોષ પણ નહિ આપે તેવા બંધુઓનાં નામ (તિરસ્કારના શબ્દો સિવાયજ ) માર્ચના અંકમાં પ્રગટ કરવામાં આવશે. અને પછી ઉઘરાણી છેડી દેવામાં આવશે.