________________
સંગ્રહવામાં આવ્યા હતા ! નખથી તે માથા સુધી તે સુરૂપ હતી.
એના લાંબા—કાળા-સુગધી-પ્રકાશીત ગુંચળાવાળા વાળ કા મનહર હતા. એનાં નેત્ર જોઇને હરણી જંગલમાં દોડી ગઇ અને ઢાં જ રહેવા લાગી ! એની મધુર વાણી સાંભળતાં સરસ્વતી દેવી પણ પેાતાનું મ્હાં અધ કરી એને એક કાને સાંભળતી !
જેવી તે રૂપમતી અને કલાવતી હતી તેવીજ વળી વિદુષી અને બુદ્ધિમતી હતી; અને તેવીજ પુણ્યવતી—યાવતી અને શીલવતી હતા. તે તેજસ્વિની કન્યા ધર્મના સ પણ સમજતી હતી.
પુત્ર અને પુત્રીમાં રાજાને આ એકજ કન્યા હતી; તેથી તે મનમાન્યું' ખર્ચ કરી શકતી હતી. પણ આવી વિદ્યાપ્રેમી કન્યાને · જ શુ ખર્ચ કરવાનું મન થાય? તેમાત્ર બીજી કન્યાઓને જમાડવામાં અને મનાં ભણતરનાં સાધનો જેવાં કે પુસ્તકા, કલમ, સ્લેટ વગેરે લાવી આપવામાં જ દ્રવ્ય ખતી હતી.
સાવિત્રીને માટે એક ખાસ ખાગ હતા, મખમલ જેવી વનસ્પતિ હતી. પ્રુઆરાઓની શાભા અને વેલીથી ઠંડી છાયા બની રહેતી હતી. જાતજાતનાં પુષ્પા એમાં ખીલી રહ્યાં હતાં અને તે ઉપર ભમરા ગણુગણ કરી રહ્યા હતા. પોપટ, મેના, માર વગેરે રમણીક પક્ષી એમાં મધુર કલરવ કરી રહ્યાં હતાં. દ્રાક્ષના વેલા, આંબા, જામફળી, કેળ વગેરે મૂળ ઝાડ પણ હાં પુષ્કળ હતાં.
ઘણા સુંદર હતા. એમાં અદ્ભુત હતી. ઝાડ જી—મેાગરા વગેરે
આ મનેાહર બાગમાં આવીને અમુક વખત સુધી સાવિત્રી હમેશ એકાગ્ર ચિત્તે પરમાત્માની ભક્તિ કરતી હતી અને ‘સધળા પ્રાણીઓ સુખી હાજો ! ’ એમ પ્રાના કરતી હતી.વળી પાતે સત્યમાગે જ ચાલનારી અથવા સદાચારિણી હતી. એક દિવસ તે ભાગમાંથી રાજા–પિતા પાસે આવીને બેઠી. આ કુમારીને લાયક વર કાઇ આજ સુધી મળ્યા નહતા. ભણ્યાગણ્યા રાજકુમાર તા જગતમાં ઘણાએ હતા પણ સગુણસ પન્ન એવા એક પણ હાથ લાગ્યા નહતા.
આ કન્યાના મ્હાંનું તેજ જોઇને કાઇ એના સામે પોતાનુ મ્હાં જ ઊંચું કરી શકતા નહાતા, તે પછી એની માગણી કરવા જેટલી હિંમત તા કાણુ ધરી શકવાનું હતું ?