________________
હિતેચ્છુ.
માણસાએ વિવેક કરવાની જરૂર છે કે, સત્યં એક જાદી વાત છે, વ્યવહાર એકાદી વાત છે. પરમ સત્ય તે એક જ છે; વ્યવહાર અનેક છે, પશુ સર્વદા સત્યને આધીન છે. પ્રત્યેક વ્યવહારમાં સપ્ત વિના ચાલતું નથી, પશુ તે વ્યવહાર સત્યરૂપ નથી. સર્વે વ્યવહારમાં જે સત્ય છે તે બધાં સત્યરૂપે એક રૂપ જ છે, પશુ ગંવાર પરતં હેમના આકાર જૂદા જૂદા છે. એક વ્યવહારવાળા, તમામ વ્યવહારનાં સત્યને સમજી જ શકવા જોઇએ એવા નિયમ નથી. એમ નજ હોય એમ અમે કહેતા નથી, પશુ એમ હાવું જ જોઇએ એમ માનતાં અચકાઈએ છીએ. કુંભાર ધણા ચતુર હોય તેા ધડા પારખી જાશે, માટે તરવારની ધાર વિષે કે ઇશ્વરના સ્વરૂપ વિષે પણ હેના અભિપ્રાય ખરા જ હોવા જોઇએ એમ નથી. પેાતપોતાના ધંધાનું સંપૂર્ણ સત્યરૂપ જ્ઞાન હોવું એ જ મુશ્કેલ છે, એટલું જ ખરેખરૂં હાથ થઈ શકતું નથી, તે તે ઉપરાંત વળી પારકાની વાત ડાળવા જવી એ કે। અશકય છે : આમ છે ત્હારે માણસાએ પેલા રજવાડી કારભારીના ખુશામતીઆના જેવી ભૂલ નજ કરવી. એક માણસ પોતાના અમુક કામમાં કુશલ હાય, વા પ્રારબ્ધવશાત્ કાઇ ઉચ્ચ ગણાતા સ્થાને ઢયો હોય, માટે હેની વાત સ વાતમાં પ્રમાણ ગણાય એવી સમજ સર્વથા ખોટી છે. ઉચ્ચ અધિકાર એ કાંઇ હમેશા ચેગ્ય અધિ કારની બરાબર નથી. માણસની ચાગ્યતા ઘણીવાર કરોડની હાય છે છતાં હેનો અધિકાર કાડીના હાય છે; ને એથી ઉલટું પણ વારવાર નજરે પડે છે. અર્થાત્ જેનામાં સત્યપરાયણતા હોય તે ગમે તે અધિકારે કે ગમે તે સ્થળે પણ સત્યની તુલના કરવા સમ હોય છે. સર્વએ પેાતપોતામાં એવી સત્યપરાયણતા અણુવી, અને અમુક વ્યવહારિક આકારપરત્વે સપ્રમાણતા આરાપી સાવું નિહુ
૧૨
"6
એવા ફસાનાર કરતાં ફસાવનારાની સંખ્યા આજકાલ થોડી નથી. આચાર્યાં, ઉપદેશો, અધિકારીએ અનેક પડેલા છે. અસ્તુ, કાઇ એમ પૂછશે કે એ બધા તા ભલે રહ્યા પણ આજ ઝળઝળતા સુધારા’ના સમયમાં સર્વ વાતનું સૂક્ષ્મ અવલોકન કરી સાયન્સ ” એ નામના પાશ્ચાત્ય શાસ્ત્રોઠારા શેાધ કરનારા જે જણાવે તે ઉપર શા માટે પ્રત્યય ત કરવા ? અમે હેમના ઉપર, કે હેમના જેવા કોઇ બીજા શેાધકા ઉપર પશુ, પ્રત્યય કરવાની ના કહેતા નથી. અમારી તકરારનું સ્વરૂપ જાદું જ છે, અમે સાયન્સવાળાથી પશુ એટલે અંશે જાફા પડીશું કે તેએ આટલું જ