________________
દાન ધર્મ
मेहाणजलंचंदस्सचंदणं तहतस्वराणफलमिचयं मुपुरिसाणयरिद्धि सामन्नं सयललोयस्स देवाणुप्पियाआगमसारंगये
सुठुउवएसंकरंति.. जिणसासणअंत्तोमुत्तिमग्गस्सणं पढमदारेदाणंअस्थि-दाणसणं बहुभेया किन्तुसम्बदाणाउ परमंदाणं विज्ञाथि जस्सणंकि वाउसं વાપણુપુત્તિકાળવિશંકવરુદ્ધમતિયા-સાત્તિ શાન્તિારાન્તિા,
| ભાવાર્થ. જેની વિશાલ કીર્તિ છે, જે પરમ હિતૈષિ છે, જે સર્વ-સર્વદર્શ છે અને ખેદ છે, મહર્ષિ છે, આ લેકમાં સદા શાન્તિન કરનાર છે એવા શ્રી વર્ધમાન પ્રભુને હું હમેશ વંદન કરું છું.
પ્રિય મિત્રો: “દાન ધર્મ” એ ઉપર કહેલા ગુણોવાળા જિનેન્દ્ર પ્રભુએ ફરમાવેલો ધર્મ છે. એ દાન ધર્મ મુક્તિ માર્ગને સુલભ-સહેલે રસ્તો છે.
દાનના અનેક ભેદ છે; જેવા કે અભયદાન, વિધાદાન, ઔષધિદાન કરૂણાદાન. આ સર્વ દાનમાં વિવાદાન એવું છે કે જે સર્વનું કારણ બને છે. માટે વિધાદાન એ પરમ દાન છે.
વિધાદાનના પ્રભાવથી મુક્તિ પણ મળી શકે છે. માટે વિદ્યાદાનાર્થે અવશ્ય ઉપાય કરવા જોઇએ. હેના પ્રભાવથી જિન માર્ગ વિશેષતર ઉદ્યોત પામશે.
દાનના પ્રભાવથી જીવને મુક્તિ સુધી પ્રાપ્ત થાય છે. દાનના પ્રભાવથી જ પૂર્ણ સુખ મળે છે. દાનના પ્રભાવથી જ અષ્ટ કષ્ટ નષ્ટ થાય છે. દાનના પ્રતાપે જ જીવની વિશાળ કીર્તિ થાય છે,
લાભ કેવળ નિજાભાથીજ થાય છે, લાભ કેવળ જિનેન્દ્ર દેવે ફરમાવેલા “ધર્મ ની પ્રભાવના કરવાથી જ થાય છે.
આ જીવન ચંચળ–અસ્થીર છે. કાળના સ્વરૂપને જોઈને પ્રમાદ કરવો એગ્ય નથી.