________________
દાન ધર્મ, ને મહાવરો પાડવાનું વ્રત) નાયું છેકે જે સંબંધી બીજે કઈ પ્રસંગે વિસ્તારથી કહેવામાં આવશે.
આપણે આ વિષય અહીં સમાપ્ત કરીએ તે પહેલાં મહારા વાચકોને હારે યાદ દેવું જોઈએ છે કે, શાસ્ત્રના દરેક ફરમાનમાં ગુઢ તો છુપાયલાં છે, જે આપણે જાણતા નથી માટે જ આપણું જીવન ઉચ્ચ થઈ શકતાં નથી. શાસ્ત્રના ગમે તેટલા થેકડા મુખપાક કરવા છતાં આપણાં જીવન અસ્વચ્છ, સ્વાથ, સંકુચીત, પ્રેમરહિત થવાનું કારણ જ આ છે. સાતમું વ્રત કે બારે વ્રત ધારનાર ” હજારો શ્રાવક-શ્રાવિકા હશે; પણ હેમણે આટલાં કેળાંથી વધારે કેળાં જમવાં નહિ, આટલાં કકડાથી વધારે કડાં જમવા નહિ, એવી એવી વસ્તુઓનાં લાંબાં લીસ્ટ કરી સ્મરણ શક્તિને નાહક ભારે મારી છે અને વખત પણ નકામે ગુમાવ્યા છે. ઉપર વાવ્યા મુજબ સાતમા વ્રતની ખુબી સમજ્યા હેત તે હેમનાં શરીર તનદુરસ્ત, હેમનું મન સમતલવાળું, હેમની બુદ્ધિ વિશાળ અને હેમનો આત્મા આનંદી બન્યા વગર રહેતા નહિ.
દાન ધર્મ.
(ભાગધી ભાષામાં, પંજાબી મુનિ શ્રી આત્મારામજી મહારાજે ખાસ “જૈનહિતેચ્છ” માટે રચી
મેલાવેલું કાવ્ય)
विशालकित्तिपरमंहिएसी सवण्णुदंसीखेयन्नेमहेसी संतिकरंतिचामम्मिलोय वंदामिनिचंसिरिवद्धमाणं ॥ दाणंधम्मस्सजिणिंदभासियं मुत्तिस्समग्गेपरमंदाणं अभयदाणंविजायदाणं ओसहीदाणंकरुणायदाणं॥