________________
જે હિતેચ્છુ. સ્વીકારેલું છે, અને આપણા દેશના કલ્યાણ સારૂ બીજા ઘણા ભાઈબહેને એ જ કામ સ્વીકારે એમ હું ઈચ્છું છું. લ્યો, આ, ગ્રાંટરોડનું સ્ટેશન - વ્યું, માટે હવે સાહેબજી ! હેમે પણ કોઈ વખત અમારા શેઠને ત્યાં પધારવાની કૃપા કરજે, એમ કહીને અમ સામાનનાં પિટલાં સંભાળવા લાગ્યા અને છૂટા પડયા.
પ્રેમ-પ્રેમ-પ્રેમ.
લેખક:-મુનિ છોટાલાલ (લિંબડી સમુદાય)
ફરી લખનાર “સ્થાનક ટર.”
મહને–એક “ ત્યાગી ને આજે “પ્રેમ” વિષય ઉપર બેસવાનું મન થયું છે, તેથી કોઈને આશ્ચર્ય તે નહિ લાગે ? “ ત્યાગી” એ નામ સાથે “પ્રેમ” શબ્દની સોબત થવી જ ન જોઈએ અથવા–સામાન્ય પ્રજાની માન્યતા વધારે સ્પષ્ટ શબ્દમાં મૂકીએ તે–ત્યાગી” “પ્રેમને શત્રુ જ હે જોઈએ, એવી સમજ આજ બહુધા સર્વત્ર ફેલાયેલી હોવાથી મને –એક ત્યાગીને “પ્રેમ” વિષય ઉપર બોલતે સાંભળી લેકને આશ્ચર્ય થાય એ કાંઈ નહિ બનવા જોગ નહિ ગણાય.
પણ મહને તે લાગે છે કે હું “પ્રેમ” માટે જ જન્મ્યો હતો, પ્રેમ માટે જ જીવું છું, “પ્રેમ” ને પાઠ વધારે સારી રીતે ભણવાને માટે જ ત્યાગવૃત્તિ અંગીકાર કરી છે અને સંપૂર્ણ પ્રેમમય બનવામાં જ મહાર ઉદ્ધાર સમાયેલું છે. “જૈનસમાચાર'ના ચાલુ છqી વર્ષના પહેલા અંકમાં આપેલી શુભાશિમાં જણાવ્યા મુજબ હું એમજ માનું છું કે, પ્રેમને જરા પણ વિચારવામાં નિરંતર દુઃખનાં બીજ છે.”
પ્રેમ એ જ મનુષ્યત્વ છે. પ્રેમ એ જ જીવન છે. જાનવરમાં તે છે અને મનુષ્યોમાં છે, દેવામાં છે અને જ્ઞાનીઓમાં છે. કેઈમાં તે છુપાયલે પડે છે, કોઈમાં તે છેડે “પ્રકર' થયેલો છે, કઈમાં વધુ પ્રકટ’ થયેલ છે. કેઈમાં તે બીજા કોઈ રંગ સાથે (સ્વાર્થ સાથે) મળી જવાથી