________________
૨
જૈનહિતમ્બુ.
કેમ આગળ વધી શક્યા હેની વાતા કહી. અમેરિકાના લોકા એક થોડાક કર નહિ ભરવાની ખાતર કેમ સ્વતંત્ર થઈ શકયા હૈની વાતેા કહી. અ સલના વખતમાં આપણા લોકો કેવા બહાદુર હતા તે હાલમાં કેવા નમાલા થઇ ગયા છે હૈતી વાતા દાખલા દલીલા સાથે કહી. જાપાનને ઉદય મ થયા તે હકીકત કહી. યુર।પીયન લોકેાના રીતરીવાજોની જાણવા જેવી હકીકત કહી. પેરીસના અને ન્યુયોર્કના પ્રદર્શનની વાતેા કહી. દારડાવના તાર કેમ ચાલે છે તથા ‘એકસ રે ' કિરણા અને રેડીયમની શોધ કેમ થઇ હેની વાતા કહી. યુરેપના લશ્કરી બળની તથા સુલેહ રાખવા માટે હેગની સભા કેટલું બધું કામકાજ કરે છે હેની વાતા કહી. નેહરાના કા યદા સમજાવ્યા. ગરીબ વર્ગના ઉતરતી કામના લેાિને મદદ કરવાની વાતા કહી, અને સ ંસારસુધારાની ધણીએ જાણવા જેવી વાતેા તેણે કહી. અઢાર કલાકની અંદર આ પ્રમાણે તેણે અનેક પ્રકારની વાતા કરી. એ સાંભળીને હું બહુ અજખ થયા અને હુને એમ લાગ્યું કે આવા મેલાધેલા જેવા દેખાતા માણસમાં આટલું બધું જ્ઞાન હાંથી ? મ્હને એમ લાગવાનું કારણ એ કે જે માણસ આટલી બધી તદ્દન સાદી સહેલી અને તેમ છ સુંદર લાગે તેવી તથા જેમાં કાંઇક રહસ્ય સમાએલું હાય તેવી ઉંચી વાતા કરતા હતા તે તદ્દન સાદા દેખાવને, સાધારણ મેલાં કપડાંવા અને થર્ડ કલાસમાં મુસાફરી કરનારા અડધા ગામડીઆં જેવા લાગતા હતા. તેવા માણસ આટલી બધી વાર્તા કહી શકે, અને સાવ કામચલાઉ નહિ પણ ઉંચી જાતની અને હૈતી સાથે નુભવની કાંઇક કુચી પણુ બતાવતા જાય, કાંઇક કાર કાંઇક સખત ભાષામાં જરા આકરા લાગે તેવા શબ્દો પણ ખાલી નાંખે, વળી પાછા હસાવી પણ દે અને સૈા લેાકાં હૈતી વાર્તા સાંભળવા માટે આતુર રહે, એ જોઇને મ્હને જરા અજાયબી લાગી કે આવા સાદા દેખાવના માણસમાં અને આવા મેલાં કપડામાં આવી મજેની વાતા ટ્ઠાંથી અને હેની સાથે મ્હને એમ પણ લાગ્યું કે, ઘણે ઠેકાણે શ્રીમંતામાં ઘણુ સુંદર ચહેરા મારા હાય છે, ધણા સુંદર અલકારા હાય છે, અને નર્વ નવી ફૅશનનાં કપડાંના ઠાઠમાઠ તથા સેટ અને અત્તરની સુગંધી અને ઘણી જાતના વૈભા હાય છે; પણ તેના મેઢામાંથી એવી મલીન વાત નીકળે છે કે સાંભળીને કાઇ પણ સારા માણસને વિના રહે નહિ. અને આપણા દેશમાં આવી
તે પણ વા પોતાના અ પણ કરી લે,
મનમાંથી ત્રાસ લાગ્યા જાતના મ્હોટા ગણાતા