________________
હારે હમે “ ધ્યાન ” ધરીને બેઠા હો છો હારે પણ, હમારે જે એક ચીજ જોઈએ છે હેના ઉપર ધ્યાન ધરવા નહિ દેતાં જે અનેક ચીજો તે માનસિક શરીરને જોઈએ છે તે અનેક ચીજો : બંધી વિચાર કરવાને તે હમને પ્રેરશે.
પણ ધ્યાન રાખજો કે તમે તે “મન” નથી; તે મન તે હમારે વાપરવાનું એક સાધન છે. માટે અહીં પણ “વિવેક ” ની જરૂર છે. આમ હમારે નિરંતર સાવધ રહેવાનું છે. ગાફલ રહેશો તે મારો પ્રયત્ન નિષ્ફળ જશે. ગુપ્ત માર્ગમાં સત્ય અને અસત્ય વચ્ચે મુદલ છૂટછાટ મુકી શકતી જ નથી; મતલબ કે કોઈ પણ આશયથી થોડું પણ અસત્ય કરાય છે તે સત્ય કહેવાતું નથી. દેખીતી રીતે ગમે તેટલું નુકશાન થતું હોય તે પણ, અજ્ઞાની મનુષ્ય શું ધારશે કે શું કહેશે એ બાબતની કશી દરકાર કયા વિના, જે કાંઈ સત્ય છે તે જ હમારે કરવું જોઈએ અને જે ખોટું છે તે હમારે ન જ કરવું જોઈએ. કુદરતના છુપા નિયમોને હમારે ઉંડો અભ્યાસ કરવો જોઈએ, અને તે નિયમોને સમજી લઈને પછી હમારી અંદી તે નિયમોને અનુકૂળ બનાવવી જોઈએ; અર્થાત તે નિયમોને અનુસરીને જ જીદગીનું દરેક કામ કરવું જોઈએ;–અલબત બુદ્ધિનો ઉપયોગ તે દરેક બાબતમાં કર જ જોઈએ.
મહત્વની અને બિનમહત્વની વસ્તુઓ વચ્ચેનો ભેદ હમારે સમજવો જોઈએ. ઋાં સત્ય અને અસત્યનો સવાલ આવે ત્યહાં હમારે અડકની માફક દ્રઢ રહેવું, પણ નજીવી અથવા બિનમહત્વની બાબતે માં હમારે બીજાઓ આગળ નમતી દોરી મુકવી જોઈએ. કારણ કે હું તારે હમેશ નમ્ર અને માયાળુ થવું જોઈએ, ન્યાયી તેમજ સંજોગોને અનુકૂળ થવું જોઈએ, અને જે સ્વતંત્રતાની હમને જરૂર છે તેવીજ સંપૂર્ણ - તંત્રતા હમારે બીજાને આપવા તૈયાર રહેવું જોઈએ.
કરવા એગ્ય છે તે જ વિચા; તે કામ હાનું છે કે મોટું તે વિચાર નકામો છે. - એક મહાટું દેખાતું કામ કે જેને જગત સારું કામ કહેતું હે ય તેવા કામ કરતાં, એક હાનું કામ કે જે મહાન ગુરૂના કામમાં સી. રીતે ઉપયોગી થઈ પડે તેવું હોય તે કામ ઘણું ઘણું જ ઉત્તમ કર ! યોગ્ય છે નિરૂપગીને છોડી ઉપયોગી કામ પસંદ કરવું જોઈએ એટલું ૮ બસ નથી પણ ઉપયોગીમાં પણ એછી ઉપયોગી અને વધારે ઉપયોગ