________________
%
સમાચાર સાર
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ: ૧૬ જે અંક૨૯
તા. ૧૫-૬-૨૦૦૪
%
%
શ્રી શંખેશ્વર હાલારી ધર્મશાળા (શ્રી પુરૂષાદાનીય પાનાથ જિનમંદિર વર્ષગાંઠની ભવ્ય ઉજવણી.)
%
%
B
- ટીબડી
અત્રે ચૈત્ર સુદ-૪ના દેરાસરની ત્રજી વર્ષગાંઠની ઉજવણી સુંદર થઈ હતી. સારી સંખ્યામાં ભાવિકો પધારેલ. પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.નું માર્ગદર્શન મળ્યુ હતું. સવારે ૧૮ અભિષેક ૨ ખેલ હતા.
અભિષેકની બોલી ૧. મૂળનાયક ૭૨૫૧-૦૦ શ્રી હરખચંદ ગોવિંદેજી મારૂં
- ઘાટકોપર ૨. બંને છૂટીકના પ્રભુજી ૨૫૦૧-૦૦ શ્રી ચુનીલાલ નથુભાઇ સાવલા
- ગોટેગાંવ આગળ ત્રિગડુ ૧૨૦૧-૦૦ શ્રી શાહ ઝવેરચંદ દેવરાજ ગુઢકા
- મુંબઇ પૂ. અમૃત સૂ. મ. ૬૦૧-૦૦ શ્રી શાહ કાનજી હીરજી મોદી
- જામનગર સુર્યચંદ્ર દર્શન
શ્રી કાંતિલાલ રાજપાર ગડા ગૃહમંદિર અભિષેક: ૫
સામેની બાજુ ૧૧૧૧-૦૦ શાહ વીરચંદ લખમશી ગડા ડાબી લાઇન શ્રી ખાંતિલાલ નરોત્તમદાસ
-કાંદિવલી જમણી બાજુ ૬૦૧-૦૦ શ્રી બાબુલાલ ચંદુલાલ
- - સુરત , બીજા હોલમાં ૫૦૧-૦૦ હરખચંદ ગોવિંદજી મારૂ સૂર્યચંદ્ર દર્શન ડો. જયોત્સનાબેન
-૫ લડી પહેલી પૂજાની બોલી સારી થઈ હતી. (૧) શ્રી બરાસ પૂજા - કાનજી હીરજી મોદી-જામનગર (૨) શિર પૂજા - શાહ ઝવેરચંદ દેવરાજ ગુઢકા - મુંબઈ (૩) કુલપૂજા - શ્રીમતી શાંતાબેન મહેન્દ્રભાઈ ગોસરાણી - ૧મનગર.' (૪) આરતી - શાહ ચુનીલાલ નથુભાઈ ગોરેગાંવ (૫) મંગલદીવો - શાહ કેશવજી ભગવાનજી ચદરીયા -
બઇ (૬) શાંતિકલશ - શાંતાબેન મહેન્દ્રભાઇ ગોસરાણી - જામગનર | ગૃહ મંદિરમાં અષ્ટપ્રકારી પૂજા આરતી, આરતીની બોલી સારી થઈ તેમાં (૧) મનહરભાઈ (૨) મહેન્દ્રભાઈ શાહ (૩) દીશ જયસુખભાઈ (૪) ભવાનભાઇ છોટાલાલ, હઃ સરોજબેન (૫) રજનીકાંત વાડિલાલ (૬)
ડભંજન સોસાયટી, ઇંદુબેન (૭) મહિલા મંડળ નવજીવન સોસાયટી, (૮) બાબુલાલ ચંદુલાલ (૨થી૧૦) રાકનીકાંત વાડીલાલ (૧૧) બાબુલાલ ચંદુલાલ -સુરત (૧૨) વીરચંદ લખમશી ગડા - મુંબઈ (૧૩) દેવચંદ પદમશી - મુંબઈ (૧૪) કેશવલાલ ભગવાનજી -મુંબઈ (૧૫) જ્યોત્સનાબેન -મુંબઈ (૧૫ થી ૧૯) પ્રભુલાલ ખીમજી વીરજી ગુઢકા - થાનગઢ લાભ લીધો હતો.
ધજા ઠાઠથી ચડાવાઈ હતી.. પુરૂષાદાનીય પાર્શ્વનાથ ૧૫૫૧-૦૦ શાહ સુરેન્દ્ર રાયચંદ પારેખ ઘુમટ ઉપર
૬૦૧-૦૦ કાનજી હીરજી મોદી સન્મુખ ઘુંમટ ૫૦૧-૦૦ કેશવલાલ ભગવાનજી
| દેવચંદ પદમશી, ૫. ચુનીલાલ નથુભાઈ, ૬. ઝવેરચંદ દેવરાજ, ૭. કાંતિલાલ રાજપાર -મુંબઇ, ને () દેવચંદ હરગણ - જામનગર, (૯) રજનીકાંત વાડીલાલ - સુરત,
આમ નવે ધજાઓ ઉત્સાહથી ચડાવાઈ હતી. છેલ્લે સાધર્મિક વાત્સલ્ય થયું હતું. ઉત્સાહ સારો હતો સૌ ભાવિકો ફરી વર્ષગાંઠમાં આવવા ઉત્સાહિત હતા. કા કકકર ૩૬૯
૬
E%%E%%E%%A%E%AB%%%%%%%%AA%B%E%A
B%E%B%%
•
%
-મુંબઇ
ઇ
૨
આ જ છે , %