SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ છે B%E%AB%%%. લાયન્સ રીટેબલ.... શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૬ જ અંક: ૨૯ જે તા. ૧૫-૬-૨૦૦૧ એ સાર્વજનીક ટ્રસ્ટ રજી. નં. - ઇ. ૪૫૫-સુરેન્દ્રનગર. | સેવા એં મહાન ધર્મ 1. T Exa n U/S 80 (5) No. HQ 3/33 (61) 95-96 Dated 28-6-95 Valid From 1-4-99 to 31-3-2003 LIONS CHARITABLE FOUNDATION TRUST %%E%AB%%%E%AA% & 2 , 24 , , , , % લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ થાનગઢ - ૩૬૩૫૩૦. (ગુજરાત) - President Trustee Managing Trustee DR. RASIK J. THAKAR SHREE RAMJIBHAI MAU Azad Chowk, Thangath - 363530. Sunrise Pottery Works, Thangadh - 363510. Phone : (02751) Clinic/Resi. 220769. Phone : (02751) O. 220314/220428 R. 220728 સુજ્ઞ મહાશય વડીલો તેમજ ધર્મપ્રેમી બંધુઓ તેમજ બહેનો, આપસૌ મજામાં હશો. આપ સમક્ષ રજુઆત કરતા આનંદ થાય છે કે ઉપરનું અમારૂ આ ટ્રસ્ટ નીચેની પ્રવૃતિઓ કરી રહેલ છે. આપ સર્વે ધર્મપ્રેમી પરિવારો તરફથી પુરો સહકાર મળી રહેલ છે તે આનંદની વાત છે. (૧) લાયન્સ રીટેબલ ફાઉન્ડેશ ટ્રસ્ટ એક આંખની હોસ્પીટલ તેમજ જનરલ હોસ્પીટલ ચલાવે છે. તેમાં આંખના મોતીયા તેમજ નેત્રમણ ઓપરેશન થી થાય છે. તેમજ અન્ય ડોકટરો અલગ અલગ વિભાગના દર અઠવાડીએ આવે છે. (૨) અત્યાર સુધીમાં પાણી માટે આ ટ્રસ્ટે આશરે ૬૦ તળાવો તેમજ ચેક ડેમો બનાવેલ છે અને અત્યારે હજુ પણ કામ ચાલુ છે. (૩) વૃક્ષારોપા નું પણ કામ સરસ થાય છે અને અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ રોપાઓ મોટા વટવૃક્ષ બની ગયા છે. (૪) શૈક્ષણીક | બાલમંદિરથી કોલેજ સુધીના કાર્યો ચાલે છે. જેમાં સરકારી કોલેજ ગ્રાન્ટ નથી મળતી. આ બધુ કામ કરવા માટે રૂપિયા ની ખુબજ જ ર રહેતી હોય છે. માટે આપ સૌને અમારૂ આ ટ્રસ્ટ નમ્ર વિનંતી કરે છે કે આપ અમારી આ નીચેની સ્કીમમાં બની શકે તેટલું કે સહાય કરશે અને અમારા ઉત્સાહમાં વધારો કરશો. સ્કૂલની એક વીંગ ઉપર નીચે આઠ રૂમ જેની મુખ્ય તકતીના રૂા. ૭,૫૦,૦૦૦ ની ? છે. પછી બીજી સ્કુલની વીંગ ગ્રાઉન્ડ ફલોર જેનું બાંધકામ આશરે ૮૦૦૦ કુટ જેનો નકરો મેઈન તકતીના ૧૦,૦૦,૦૦૦ (દશ લાખ) રૂપિયા રાખેલ છે. વીંગ-સી ફસ્ટ ફલોર જેનું બાંધકામ આશરે ૮૦૦૦ કુટનું છે. જેનો વીંગ ઉપરનો નકરો ૧૦,૦૦,૦૦૦ (દશ લાખ. રાખેલ છે. સ્કૂલમાં ટોટલ રૂમ અમારી પાસે ૫૦(પચાસ) તૈયાર છે. જેની સાઈઝ ૨૦ X ૨૦ છે અને જે બનાવવામાં આશરે ૧,૯૦,૦૦૦ એક રૂમનું ખર્ચ થયેલું છે. જેનો એક રૂમનો નકરો રૂ. ૩૫૦૦૦ છે. તે (૫) નેત્રમણિના ઓપરેશન માટે એક કેમ્પ માટેનો નકરો રૂા. ૧૫૦૦૦ રાખેલ છે. જેમાં ૨૦ થી ૩૦ ઓપરેશન થતાં હોય છે. આ દરેક કાર આપણો એ શવાળ સમાજ જે થાનગઢમાં ૨૦ ઘરોનો જ વસવાટ છે અને આ સમાજ ૯૦ ટકા કામ સંભાળતો હોય છે અને તેમાં આપણાં ઓશવાળ સમાજ તેમજ અન્ય જૈન સમાજ તેમજ અહી સ્થાનીક તેમજ બહારગામ વસતા દરેક સમાજ આગળથી કાયમ માટે સહકાર મળતો રહે છે તો આપ તેમજ આપના મિત્રો આગળથી અમારા કામને પ્રોત્સાહન મળે તેવી હેલ્પ કરવા વિનંતી. (૬) ડોળીયા તીર્થ નેશનલ હાઈવે પર આવેલું છે જેનો ટુકા ટાઇમમાં ખુબજ વિકાસ થયો છે તેનો વહીવટ પણ આપણાં સમાજનાં ભાઈઓ કરી રહ્યા છે. (૭) આપ જ્યારે પણ આ બાજુ નીકળો ત્યારે થાનગઢ તેમજ ડોળીયા તીર્થની જરૂરથી મુલાકાત લેશો. અર્થ કેકમાં ડેમેજ થયેલી સ્કૂલોનું નવેસરથી નિમર્પણ કરીને સરકારશ્રીને સોંપેલ જેનું ઓપનીંગ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ. જે આપની જાણ માટે. - લી. લાયન્સ ચેરીટેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ, શ્રી રામજીભાઈ લખમણભાઈ મારૂ તેમજ ટ્રસ્ટી મંડળ - કોન્ટેક - શાહ શ્રી છગનલાલ ખીમજી ગુઢકા શ્રી રામજીભાઇ લખમણભાઈ મારૂ નાયરોબી, કેન્યા(૨૦૨૫૪૨) - clo. સનરાઇઝ પોટરી વર્કસ (ઓ.) ૩૭૪૫૫૯૧ (ધર) ૩૭૪૧૧૧૦ અમરાપર, થાનગઢ. ફોન : (ઓ.) ૨૨૦૪૨૮/૨૨૨૪૨૮ શ્રી મગનલાલ લખમણ મારૂ શ્રી નિમીષ જયંતિલાલ ધનાણી ) શ્રી કેશવલાલ હેમરાજ સુમરીયા. થાણા, મુંબઈ. મોકબલા, કેન્યા. કોડ (૨૦૨૫૪-૧૧) ||૧૨૩, કેપ્ટન લેઇન કેન્ટન કેરો, મીડલ સેકસી ( (ઘર) ૨૫૪૨૫૫ ૯૫/૨૫૪૦૧૪૧૩ ૪૭૪૨૩૮/૪૭૫૧૩૭ V[J.H.A.s., UJ, UK. ૦૨૦૮ ૫૩૭-૯૭૭૫) % % % %%E%% SAAAA % % % % %% d Aarza
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy