SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર મૌ રહ્યા. ત્યારે નન્દીવર્ધને કહ્યું... મહાવીરના દીક્ષા સંકલ્પ જાણીને નવલોકાન્તિક દેવોએ આવીને પ્રાર્થના કરી... સારું ભ છે ! મારો સ્નેહ માનીને બે વર્ષ સુધી હજી રોકાઇ જાવ, તે પછી દીક્ષા લઈ લેજો. હે ! ધર્મનો પ્રકાશ કરવા વાળા સૂર્ય, આપની જય હો ! આપનો આ નિર્ણય મહાન છે. સંસારને આત્મકલ્યાણનો માર્ગ દેખાડ શો. ધર્મ તીર્થનું પ્રવર્તન કરો. ભાઇની વાત : ભળી મહાવીર બે વર્ષ સુધી ઘરમાં જ ત્યાગમય : વન વિતાવતા રહ્યા. દીક્ષા લેતા પહેલા રાજકુમાર મહાર્વર એક વર્ષ સુધી દરરોજ સવારે એક પ્રહર સુધી નિરન્તર એક કરોડ આઠ લાખ સ્વર્ગ મુદ્રાયો દાન દ ધી. અમીર-ગરીબ બધા તેનું દાન લેવા આવતા અને પ્રસન્ન થઈને પાછા જતા. (
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy