________________
‘સુશીલ સંદેશ'
કરૂણાનિધાન ભગવાન મહાવીર- હપ્તો-૧૫. મોડી વાર પછી પાછા બીજી રમત ખેલવા
ગ્યા.
આપણામાંથી જે પેલા વૃક્ષને સૌથી પહેલા છંશે તે વિજેતા ગણાશે અને હારવા વાળો કેર
વિજેતાનો ઘોડો બનશે.
૯૬
-
હા ! હા!
હા !
પરીક્ષા લેવા આવેલ માયાવી દેવે પણ બાળ બનીને બાળકોની તોળીમાં ભળી ગયા. રમતા-રમતા તે જાણીજોઇને હારી ગયા. તેમણે ધમાનને પોતાની પીઠ પર બેસાડયા.
હ, હવે હું સારી રીતે સવારી કરીશ
૯૭.
Jકોડા દૂર ગયા પછી તેમને તેમનું વિકરાળ રૂપ બનાવ્યું. પોતાના કારીરનો આકાર વધારવા લાગ્યા અને આકાશમાં ઉડવા લાગ્યો.