________________
0OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
પૃથ્વી ઉપર વર્ધમાન પોતાના મિત્રો સાથે શાતખંડ વનમાં રમતા હતા.
જે પેલા વૃક્ષ ઉપર સૌથી પહેલા ચડી જશે તેજ વિજયી થશે.
DOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
બાળકો એક સાથે દોડયા, વર્ધમાન સૌથી પહેલા પહોંચીને વૃક્ષ પર ચઢી ગયા.
(
E
| વર્ધમાને ઉપરથી સીધી નીચે છલાંગ લવાવી.
તે માયાવી દેવ કાળા નાગનું રૂપ બનાવીને ઝાડની ડાળીએ ચોટી ગયો અને હંકારવા લાગ્યો.
00000000000000000000DOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
(૩ ભાગો ! ભાગો ! કાળો
નાગ કુંફાવે છે.
ડી
ધ
OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
અને સાંપને દુર્તીથી પકડીને મેદાનમાં એક તરફ લઇ જઇ ઝાડીઓમાં છોડી દીધો.
૯િ૫
છે 80000000000000000000000000000000000000000000000000000000000000