________________
વહેલી સવાર પ્રકાશના કિરણો ફટતાની સાથે જ પ્રિયંવદ] મહારાજ સિદ્ધાર્થે આ ખુશીમાં પોતાના ગળાનો હાર દાસીએ મહા જ સિદ્ધાર્થને પુત્ર જન્મની સચના આપી ! દાસીને દેતા-દેતાં કહ્યું
મહારાજ " બ ખુબ અભિનંદન! માહારાણીએ ભાગ્યશાળી પુત્રરત્ન જન્મ આપ્યો છે.
આ ખુશીના અવસર પર તને જીવન ભર માટે દાસકર્મથી મુકત કરવામાં
આવે છે.
Tદક
આ
00000
હર્ષ ઉલ્લાસ થી આનંદીત મહારાજા સિદ્ધાર્થે મહામંત્રીને બોલાવી અને આદેશ આપ્યો.
ક્ષત્રિયકલમાં આનંદથી દસ દીવસ સુધી ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવ્યો
૮૭.
સમગ્ર નગર માં ઉત્સવ મનાવવામાં આવે, કેદિયો રિહા કરી દો. ગરીબોને દાન માટે
૨ જકોષના દરવાજા ખોલી દો.