________________
માધ્યસ્થીઓની માયાજાળ
શ્રી જેનશાસન (અઠવાડીક)
ક વર્ષ: ૧૬
અંકઃ ૧૯ તા. ૩૦-૩-૨૦૦૪
માધ્યસ્થીઓની માયાજાળ
આજે મધ્યસ્થી બનવાનો સૌ કોઈને અભરખો છે. ભાઈ! શ્રાવક - શ્રાવિકા, ટ્રસ્ટીઓ અને સાધુ- સાધ્વીઓ કોઈ બાકાત નથી. કોઇપણ વાત આવે ચાહે સંસારની હોય કે શાસન, સમુદાય, સિદ્ધાંત રક્ષાની હોય તો તરત જ પૂન્યશાળીઓ (ખમીરવંતા!) માધ્યસ્થનું લેબલ લગાડી ફરવા તૈયાર થઈ જાય છે. અમે માધ્યસ્થની કંઠી બાંધી છે, અમે માધ્યપણું લખી આપ્યું છે માટે સત્ય વાત હોય કે ખોટી વાત હોય ત્યાં અમે એક શબ્દ બોલવાના નહિ કે લખી આપવાના પણ નહિં.
પરંતુ, ત્યાં એમના નામે કોઈ વાત કરે ત્યાં મધ્યસ્થપણું કયાં જાય છે? નીચે રેલો આવ્યો એટલે મધ્યસ્થપણું ના ટકે, રેલો રેલાની જગ્યાએ રહે. આપણે આપણો સ્પષ્ટ ખુલાસો કરી દેવો જયાં ભાગ્યશાળી આવી મીઠી મીઠી જાહેરાત કરે ત્યાં જ કટકી આપવામાં આવે, તન-મનનો અભિલાષ પોષવાના પ્રયત્નો થાય, અવગુણો પ્રગટ કરવાની વાતો કાને અથડાય, માન-મોભો, મોટાઈની લાલચો અને છેલ્લે વિટામીન “એમ”થી મોંઢું ભરી દેવામાં આવે એટલે સ્પષ્ટ ખુલાસો કરવા તૈયાર થયેલા ખમીરવંતાની હવા નીકળી જાય. પાછા હતા એવા માધ્યસ્થી બની ઘુમવા લાગે.
ભાઈ! બામાં નુકસાન કેટલું? કીડી હાથીને ચટકો ભરે એટલું કે વધારે? વાચકો! તમારું મંતવ્ય શું તમારી મંતવ્ય મને જણાવશો? પણ ખ્યાલ રાખજો તમારો ભ્રમ ભાંગી નાખજો તમારું મંતવ્ય મન જણાવશો તો કાંઈ જૈન શાસન છાપી નહિં નાંખે. તમે લખશો તો મને જ મળશે. આવે એવી હવા ફેલાવવામાં આવી છે કે જૈન શાસન ઉપર કાંઇપણ મોકલો એટલે જૈન શાસન છાપી નાખે છે. શું જૈન શાસન ચલાવનારા એટલા બધા નાદાન છે? બુદ્ધિહીન છે? શું છોકરમત છે? શું શાસનનો અવિહર રાગ નથી? શું સિદ્ધાંત રક્ષાની ખુમારી નથી? ના. ભાગ્યશાળી ભૂલ થાય છે. ખોટા સામે પડકાર ફેંકવાની પુરેપુરી હિંમત છે, ખોટાઓને ખુલ્લા કરવાની તાકાત છે.
પરંતુ, પગ નીચે રેલો આવવાથી આવી ખોટી હવા ફેલાવી શ્રી જૈન શાસનને બદનામ કરવાની મેલી મુરાદ છે.
છેલ્લે માધ્યસ્થીઓથી શાસનનું કેટલું નુકસાન થાય છે તે માટે પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજીએ આપેલા પ્રવચનમાંથી તૈયાર થયેલ પ્રશ્નોત્તરી વાંચીએ...
- ખટપટીઓ. જૈન શાસનના જગવિખ્યાત જ્યોતિધર વ્યાખ્યાન વાચસ્પતિ પરમ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વિશાળ વ્યાખ્યાન રાશિમાંથી સમુધૂત
'o wવચન પનોતરી ૦ સંકલન : ભૂજa આસાસટિવ વિજય ગરવાહમસૂરીશ્વરજી મહારાજ
વ્યવસબારા - વિ. સં. ૨૦૬૦ તા. ૨૪-૨-૨૦૦૪). પ્ર. ૯૪૬ : મધ્યસ્થપણાનો સ્વાંગ | મહારાજના એક શ્લોકનું ધરનારાઓને
પક્ષપાતો ન કે વીરે, ન તેરઃ પિઝાપુ આજે શું કરવા માંડ્યું? કોના નામે?
“મને વીરમાં પક્ષપાત નથી અને કપિલાદિમાં દ્વેષ ઉ.ઃ અ જે તો કેટલાક મધ્યસ્થપણાનો સ્વાંગ | નથી'. આ પૂર્વાદ્ધ માત્ર લઈને કહે છે કે – જોયું? આ ધરનારાઓ ભગવાન શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી | શ્રી હરિભદ્રસૂરિજી જેવા પણ કેવા મધ્યસ્થી એમને
- -
-