________________
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ દ્વારા અત્યંત ઉપયોગી સાહસ
- સચિત્ર (૧) જૈન બાલ શાસન સચિત્ર માસિક હિંદીમાં (૨) જેન બાલ શાસન સચિત્ર મામિક અંગ્રેજીમાં
અમારી સંસ્થાએ બાળકોમાં જૈન ધર્મના સંસ્કાર સીંચવા માટે પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજની કૃપાથી અને પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ના શિષ્ય રત્ન પૂ. પ્રવર્તક મૂનિરાજશ્રી યોગીન્દ્રવિજયજી મ. ની રણાથી જૈન બાલ શાસન માસિક ચાલુ કર્યું છે. અને તેનો થાનગઢથી પ્રારંભ થતાં થાનગઢ આતિના ભાવિકોએ ખૂબ સારો સહકાર આપ્યો છે.
હ. ઘણાં ભાવિકો કે જેઓ ગુજરાતી જાણતા નથી તેઓ જૈન બાલ શાસનને હિન્દીમાં માંગે છે અને ઘણાં ભાવિકો હે છે કે બાળકો અંગ્રેજીમાં ભણે છે તો અંગ્રેજીમાં પ્રગટ કરો.
એમ આ વિચારણાને લક્ષમાં લઈને પૂ. આ.શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ના માર્ગદર્શન મુજબ હવે જૈન બાન શાસન હિન્દીમાં તથા અંગ્રેજીમાં પ્રગટ કરવાનું નકકી કર્યું છે.
તું જેઓને આ બાળકોના સંસ્કારમાં રસ હોય તેઓ તેમાં જોડાય તેવી અમારી નમ્ર વિનંતી છે.
હિન્દી તથા અંગ્રેજીનાં લવાજમ પાંચ વર્ષના રૂા. ૨૫૦/
આજીવન રૂા. ૭૫૦/વરલી તકે આપ આપના વર્તુળમાં ૫-૨૫ નામો નોધી સરનામા સાથે ડ્રાફટ મોકલી આપો. માન પ્રચારકોને પણ આ કાર્યમાં સહકાર આપવા વિનંતી છે.
દ થી વધુ નામો મોકલશે તેમના નામ પણ તે નામ સાથે છપાશે. ૨ોગસ્ટ ૨૦૦૩થી હિંદી અને અંગ્રેજીમાં જૈન બાલ શાસન પ્રથમ અંક અમારી ધારણા મુજબ પ્રગટ થશે. નમુનાનો અંક જોઇ આપના વર્તુળમાં બાળકોના સંસ્કાર માટે પ્રેરણા કરવામાં લાગી જાય તેવી નમ્ર વિનંતી છે. નમુનાનો અંક મંગાવોઃ વિગત સાથે પત્ર ડ્રાફ્ટ મોકલવાનું સરનામું :
શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧૦૫.
ફોનઃ (૦૨૮૮) ૨૭૭૦૯૬૩ 'હિંધી અને અંગ્રેજી અંકના ગ્રાહક બનો અને બનાવો. અમારા આ સાહસમાં સાથ આપો.
રરરરરર