________________ ARKIB BERINN118218212213213118188718387183878387188181182183181181m * શ્રીનશાસન (અઠવાડીક) તા. 21-10-2003, મંગળવાર રજી. નં. GJY૧પ. પરિકલ - પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા SIMPLiuW3LI3A%3E3EZES SEEDS આજે મોટાભાગને દાન ઝેર જેવું લાગે છે કમાવું તે | અમૃત જેવું લાગે છે. સમજ કોનું નામ? શકિત મુજબ કરવાનું મન થયા | વગર રહે નહિં. શકિત મુજબ ન થાય તો દુઃખ થયા કરે. ધર્મ એક એવી ચીજ છે જે વર્તન માગે છે. સમજ આચરણાવાળી ન હોય તો કામ શું આવે? સાધુના દલાલ તેનુ નામ શ્રાવક! સંસારની કોઈપણ ચીજની લાલચ ભૂંડી છે, તેવી | લાલચમાંથી બધા પાપ આવે. સંઘને સમાધિ આપવી એટલે સંઘને સન્માર્ગમાં સ્થિર કરવો, ઉન્માર્ગથી બચાવવો, આપત્તિ આવેતો વેઠતાં શીખવું, સુખની આશા રાખવી નહિં અને પરસ્પરને મોક્ષમાર્ગમાં સહાય કરવી. દુનિયામાં આગળ વધવા પાપ કરવું તે આપણા આત્માને હાથે કરીને ઘાત કરવા જેવું છે. ઘરને પાપમાને તે ભગવાનનો ભગત! ઘરમાં મજેથી રહે તે ભગવાનનો ભગત નથી. ધન અને ભોગ ભૂંડા જ છે. તેની પ્રશંસા કરે તે સાધુ, સાધુ નહિં. કોઇનો પ્રેમ આપણે જોઇતો નથી. બધાનું સારૂ થાય તેટલું કરવું છે. કોઇ સારુકરે કે ભૂંડ તેની દરકાર નથી. સંસારના સુખનો રસ જજીવને ધર્મનથીક- વાદેતો, ધર્મ નથી પામવા દેતો. અમે પણ આજ્ઞાથી આડાઅવળા ચાલીશું તો અમારા પણ બાર વાગી જવાના છે. કર્મ અમને તમને ય છોડશે નહિં. સુખને ભૂંડું સમજે, દુઃખને આશીર્વાદરૂપ સમજે, દુઃખઆપણા પાપને ધોવા આવે છે, સુખ આપણા પૂણ્યને લૂંટવા આવે છે. દુઃખમાં દિલગિરિ થાય, સુખમાં આનંદ આવે તો આત્માડુબી જશે. શાસ્ત્ર પરરતિ થાય તો દુર્ગતિના આપે, પણ દુનિયાના પદાર્થો પર રતિ થાય તો તે મૂઓ જ છે. દુનિયામાં ડિગ્રી પામવા ભણો- ભણાવો છો તેમ તમે આ બધું બરાબર સમજયા હોત, ધર્મર્યાહોત તો આજે સાધુ હોત અને સાધુ સંસ્થાની ઝલકઓર હોત! દુ:ખ પાપના ઉદયથી આવે અને પાપ કરવાથી દુ:ખ જ મળે, આવી શ્રદ્ધા કેટલામાં જોવા મળે? આવી શ્રદ્ધા હોય, તો પાપ કરતાં કંપારી પેદાન પાય શું? અને દુ:ખ આવે, ત્યારે પોતાના ગુનાની જ સજા મળી, એમન થાય શું? જેને મરતાં મરતાં મૂકીને જ જવાનું છે, એને જીવતા જીવતા સહર્ષ સમજણ પૂર્વક છોડી દે, એ જૈન શાસનનો સાધુ ગણાય. દE 33333333333333333333333333333333333333 જૈનશાસન અઠવાડીક 0 માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, 45, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા- કોલેકસી ક્રિએશનમાંથી છાવીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.