________________
- રામજી મંદિર
*
* *
: *
છી
-IIIfIDEO JE
GIR
પો
K''''lil
1 કરો
સાદો
LILI[1
ટકા
મેં તો ‘રામજીને કહી દીધું કે “તમે તો ‘સર્વ શક્તિમાન છો, તો હવે બધા પક્ષો વચ્ચે એવું સમાધાન કરાવી નાંખો કે અયોધ્યામાં તમારું મંદિર ઉભું થઈ જાય, માર્ચની દસમી સુધી રાહ જોઈશ. નહિ તો પછી હું ‘દર્શન' કરવા પણ અહીં નહીં | ખાવું... હા.”
મારી મમ્મીએ જ કહ્યું છે કે બાબલાને એક મિનિટ પણ તારી નજરથી દૂર ન કરીશ... એટલે પછી એને આમ- ટી.વી. | પર જ સુવાડી રાખું છું.’ જેથી સોફા પર બેસી, મારાથી મનગમતી ટી. વી. સિરિયલ અને બાબા... બંને ઉપર નજર રાખી શકાય.
તેથી,૨ ઘાઠશ મંદિ૨
niii Sivg tiT)
ધર્મકાર્યમા | જ આ લોન લાખા
'Tiny illian છે TO
GUS
જ્યા દશ
ની
*
હું મૂળભૂત કોંગ્રેસી જ છું. ને અમારા પક્ષમાં તો નિયમ જ છે કે મતભેદ થાય કે તરત જ ‘ફાઈનલ- નિર્ણય' લેવાનું સોનિયાજી પર છોડી દઈએ છીએ.... એમ કૌટુંબિક મતભેદોનું નિરાકરણ પણ હું મારી પત્ની- આ ‘સોનલ’ પર જ છોડી દઉ છું એટલે ખૂબ ‘નિરાંત' રહે છે.
કણાજી! આ શું? સાત વાગે તો આરતિ શરૂ કરવાની] છે... ને છેલ્લી ત્રીસ મિનિટમાં તમારા પર આ પંદરમી ‘રાધા'નો ફોન આવ્યો... તો આપણે બદનામ થઈ જઈએ એવા કોઇ લફરામાં તો નથી સંડોવાયાને? હે!
ગુજરાત સમાચાર- આચાર્ય