________________
પીર / પત્રિકાનું પગેરૂં
શ્રી જૈનશાસન (અઠવાડીક)
જ વર્ષ: ૧૫ જ અંક: ૪૭ તા. ૨૧-૧૮ - ૨૦૦૩
એક લખાણમાં દેવદ્રવ્યમાં જાય, બીજા લખાણમાં તે સ્મારકમાં જાય તેમ લખ્યું છે. આ વિકલ્પોમાં મતિ તેવી ગતિ જેવું થયછે. || ભૂત કાળમાંથી જ જાણે પીળી પત્રિકા આબરૂ હોય તેમ સિદ્ધાંતની વાતને ન પહોંચી શકનારા પીળી પત્રિકા દ્વારા
સ અને દાટી દેવા અને અસત્યનો ઉદય કરવા પ્રયત્નો થાય છે. AN I સુશ્રાવક કાંતલાલ ચુનિલાલ ભાઈએ તો તે પત્રિકા મુદ્રાને કારણે લખેલું પણ પત્રિકા કોઈ વિદ્વાનની છે તેમ તેમની ને ધારણા છે. પરંતુ આ પત્રિકા સમુદાય વડિલની ઓફિસમાંથી પગેરુ છે તેમ બતાવે છે અને તે સમાચાર સમુદાયને લંકરૂપ છે. પ પ.પૂ. સૂર્ય સમાન તેજસ્વી પૂજ્ય ગુરુદેવના તેજને ઝાંખુ કરનારા છે અને તે એક નફટ અને અધમ પગલું છે.
આ પગેરા માટે ચંદનબાલામાં બિરાજમાન વડિલોને મૂ. મુ. શ્રી હર્ષવર્ધન વિજયજી મહારાજને તથ, ઘાટકોપર બિરાજમાન પૂ. પુણ્યકીર્તિ વિજયજી મહારાજને માલેગામ બિરાજતા પૂ. સંયમકીર્તિ વિજયજી મ. ને અને તેમના નામનું સ્ટીકર લાગે છે તે અમદાવાદ પાલડીના શ્રી બિજલ ગાંધીને પૂછવાય ખ્યાલ આવી જશે. વિશેષમાં મહાન પવિત્ર સંઘ અને તે શ્રી માલેગામના આગેવાનોને પણ કોણ કરે છે તે ખ્યાલ હોય. આ જુગાર રમવાનો ચાલુ છે અને રહેશે તો સમુદાયને નીચે જો માનું અને સમુદાયમાં રહેલા હજાર ઉપર પૂ. આચાર્ય દેવાદિ, સાધુ-સાધ્વીજીને અને લાખો પૂ. રામચંદ્ર સૂ. મ. સાહેબના ભકતોને નીચુ જોવાનું થશે.
T આખુ અનામી પત્રિકાનું પગેરુ મળે તો શું થાય તે અમદાવાદના બીજલ ગાંધી ટીંટોઇવાળાને પૂછવાથી ખ્યાલ આવે.' છે તેમને વકીલની સલાહ પણ લઇ લીધી હોય.
T પૂ. હેમભૂષણ સૂ. મ.ના પત્રમાં કાપકુપઇ કંઈ છેડતી થઈ તેમ માનનારાઓએ આ પત્રની છ પેઈજની પૂરી નકલ પૂ. - અ. શ્રી વિજય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મ., પૂ. મુ. શ્રી હિતરતિવિજયજી મ.
ની પાસે જોઈ ત્યાંથી શંકા દૂર કરી લે. VT જ્યારે સ્થાન, તિથિ, કોના તરફથી લખાઈ, લખનાર કોણ તેની નામ નિશાની વગરની ટપાલ પણ છે છતાં પૂ. I હેતભૂષણ .મ. ના અક્ષરો છે તેથી તેમાં લખનાર તેઓ છે તેમાં શંકા ન થાય પણ કોના તરફથી લખી છે ત્યાં શંકા થાય.
આમ એક જ આચાર્ય બંને બાજુ લખે છે તો સાચું શુ? અર્થાત્ તે લખાણ શંકા પેદા કરે અને લખનાર પ્રત્યે પણ શંકા પે! કરે
હજી બગડી ગયું નથી, પૂ.પાદશ્રીના જગત વ્યાપી યશને દ્વિધામાં નાખવાનાં કાવતરાને સમેટી લઈને શાન સમર્પિત A બની જવાય તે હિતકારી છે.
બાકી ૨૦જના સંમેલન વાળાએ એક આચાર્યનો વિરોધ થયો તે ઠરાવ એક બાજુ મૂકી દીધો હતો. જયારે અહીં તો છેઘણાનો વિરોધ છે. છતાં સાંભળવા પણ તૈયાર નથી. કોઈ કંઈ લખશે તો તેને દબાવવાકે કલંકનો કે ધમકી શરૂ થઇ જશે. V | પૂ.આ.શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજ અને પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. તેમની માન્યતામાં , કેલા સાધુઓ છે તે જાહેર કરે તો તેમની બહાદુરી કહેવાય. બાકી સમુદાયના મહાત્માઓને અને સત્યને દબાવવાથી કંઈ મહત્તા
થાશે નહિ. માટે વહેલી તકે તેમના વિચારવાળા મહાત્માઓ યાદી જાહેર કરશે તો તે એક પ્રયત્ન તેમની તરફેણમાં ગણાશે. | VT સિદ્ધાંત સંરક્ષકનો પરિવાર સિદ્ધાંત મૂકીને વાત કહે તે તેમની પીછેહઠ અને શાસન સિદ્ધાંતના ઉપેક્ષાની પણ ગણાશે. સા.
સુશેષ કિ બહુના?