________________
૧.૫. મધ
ર હાલ
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧પ જ અંક: 33 * તા. ૨૪ : ૨૦૭ 3 શ્રી શીતલનાથાય નમઃ |
| || શ્રી વિમલનાથાય નમઃ | શ્રી શીતલનાથ ભગવાન સંસ્થાન સંચાલિત શ્રી વિમલનાથ સ્વામી જૈન પેઢી બલસાણા બલસાણા તિર્થ, તા. જિ. ધુલિયા ફોન (૦૨૫૬૮) ૩૮૨૧૪, ધુલિયા (૦૨૫૬૨) ૩૮૦૯૧
ભારતભરના જૈન સંઘોને જાહેરનિવેદન સાધર્મિક બંધુ
આથી નિવેદન દ્વારા જણાવવાનું કે શ્રી વિમલનાથ સ્વામી જૈન તીર્થ - બલસાણા, જેનો સંપૂર્ણ વહિવટ પરમ પૂજ્ય આચાર્ય = ભાવંત શ્રીમદ વિજય વિઘાનંદ સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તથા આદેશથી ધુલિયા શ્રી સંઘના વહિવટકર્તા શ્રી શીતલનાથ =
ભગવાન સંસ્થાને- બલસાણા તીર્થની શરૂઆતથી વહીવટ કરે છે. આ સંસ્થાન રજીસ્ટર્ડ થયેલ છે. અને તેનો હિસાબ કિતાબોનું કંપલીટ ઓડીટ દરવર્ષે રેગ્યુલર થાય છે. IT ઉપરોકત બલસાણા તીર્થ છેલ્લા ઘણાં વર્ષોથી શ્રી વિમલનાથ ભગવાનના પ્રબળ પૂણ્ય પ્રભાવથી ભારતભરમાં જૈનોમાં પ્રભાવિત થયેલ છે. અને તેને કારણે ભારતભરમાં હજારો યાત્રિકો તેનો લાભ લે છે. વરસોવરસ તેનો મહિમા વધતો જાય છે. અને તેથી ઉપરોકત સંસ્થાએ યાત્રિકોના ઘસારાને ધ્યાનમાં રાખીને તે તીર્થના વિકાસ માટે ત્યાં ધર્મશાળા ભોજનશાળાની સુંદર વ્યવસ્થા કરે છે. તેમજ આ ધર્મશાળા- ભોજનશાળાના નિભાવ તથા નિમણિનો તમામ ખર્ચ ધુલિયા જૈન સંઘના ઉદાર દાતાઓ દ્વારા પીપૂર્ણ થયેલ છે તેમજ આ કાર્ય માટે નંદુરબારના દાતાઓનો પણ યોગ્ય સાથ-સહકાર મળેલ છે. તદઉપરાંત દેરાસરના નિર્માણમાં તેજ પ્રતિષ્ઠા આદિ કાર્યોમાં અને કાયમી ધજા માટેનો લાભ પ.પૂ.પં. પ્રબળ ચંદ્રશેખર વિજયજી મ.સા.ની પ્રેરણાથી રાધનપુર નિવાસી શેઠ શ્રી મહેન્દ્રભાઇ રૂપસીભાઇ દોશી પરિવાર હાલ મુંબઇવાળાએ લીધેલ છે.
1 ઉપરોકત સંસ્થાનની કાયમી રૂપે સંમતીકે મંજુરી લીધા વગર તેમજ કોઇપણ જાતની જાણ કર્યા વગર અન્ય એક ટ્રરટશ્રી વિશ્વ કલાણ, જય વિમલનાથ તીર્થ ભૂમિ બલસાણા ડોનેશન ઉઘરાવી રહી છે. જે ઉચિત નથી. તેની સામે સંચાલિત શ્રી શીતલનાથ = ભવાન સંસ્થાન, ધુલિયાનો સખ્ત વિરોધ છે.
1 આ જાહેર નિવેદન દ્વારા સમગ્ર ભારતભરના જૈન સંઘોને અમારી નમ્ર અરજ છે કે શ્રી વિશ્વકલ્યાણક જય વિમલનાથ – તીર્મભૂમિ બલસાણા જે ડોનેશન લે છે તેને ધુલિયા સંચાલીત શ્રી શીતલનાથ ભગવાન સંસ્થાન સાથે કોઈ લેવાદેવા નથી. ઉપરોકત – તીકના તમામ વહિવટ શરૂઆતથી જ (જેમાં ભોજનશાળા- ધર્મશાળા તથા જિન મંદિરના સમાવેશ થાય છે.) ધુલિયા સંચાલિત શ્રી
શીતલનાથ ભગવાન સંસ્થાન જ સંભાળે છે.
T જાણવા મળ્યા મુજબ નવો ટ્રસ્ટ શ્રી વિશ્વકલ્યાણક જય વિમલનાથ તીર્થભૂમિ- બલસાણા હાલમાં શ્રી વિમલનાથ પ્રભુની મૂળ = પ્રતિમાજી જેસ્થાન ઉપર વિરાજમાન છે ત્યાંથી ઉત્થાપન કરી બહારનવું જિન મંદિર બનાવી ત્યાં લાવવા માટેનો ખોટો પ્રચાર કરી = = રહ્યું છે. હકીકતમાં આ વાત શકય જ નથી. અને તે કદાપી બનવાનું નથી.
] તદઉપરાંત આ નવા ટ્રસ્ટએ ડોનેશન માટેની જે કુપનો ટિકિટો (રૂા. ૫૦૪/-, ૧0૮/-, ૧૧૦૭/-, ૨૫૧૧/-, ૩૬0/-) ની બહાર પાડેલ છે તેમાં સંપર્ક માટેના નામોમાં બલસાણા પેઢી ધુલિયા- દોંડાઇચા- નંદુરબાર વિ. ગામોના શ્રાવકોના જે નામ લખ્યા છે કે જેતે સંસ્થા અગર શ્રાવકોની સંમતી કે મંજૂરી લીધા વગરનવા ટ્રસ્ટે એમની મનમાફીક પ્રમાણે છાપી દીધેલ છે તે ઘણું અયોગ્ય છે. ] પૂજય ગુરુદેવના આદેશથી જ હાલમાં મૂળ સ્થાન પર રહેલ દેરાસરના વિસ્તારણનું કાર્ય ચાલી રહેલ છે, તેમજ ધર્મશાળા ઉર ત્રીજો માળ બાંધવાનું કાર્ય તેવોની જ નિશ્રામાં અને આદેશથી ચાલે છે જે લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જો T તો ઉપરોકત તમામ બાબતોને ધ્યાનમાં રાખી બલાસણા તીર્થના કોઇપણ કાર્ય માટે ધુલિયા સંચાલિત શ્રી શીતલનાથ ભગવાન ના સથાન-પેઢીનો જ સંપર્ક કરવો. તેવા સાથ સહકાર સાથે આગ્રહભરી વિનંતી.
લિખી શ્રી વિમલનાથ સ્વામી જૈન પેઢી, બલસાણા સંચાલિત શ્રી શીતલનાથ ભગવાન સંસ્થાન, ધુલિયાના ટ્રસ્ટી ગણના જય જીનેન્દ્ર નટઃ શ્રી વિમલનાથ સ્વામી જૈન પેઢી, બલસાણા તરફથી શ્રી શીતલનાથ ભગવાન સંસ્થાનનો કોઇપણ વ્યકિત ડોનેશન લેવા માટે
બાહર ગામોગામ જાતા નથી, આ નોંધ લેશો.
સમતી
કે