________________
###############################
શુભેચ્છકો
###
GoMod Voor
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦ અંકઃ ૮
હાલાર દેશો દ્વારક
પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપાથી અને પરમ ઉપકારી
પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ની શુભ પ્રેરણાથી જૈન શાસનનો જયકાર કરાવતા જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
દેવ-ગુરુ-ધર્મની ગુલામી બધી ગુલામી ટાળે
અગિયારમા ભવે પણ આ બન્નેય જીવોને રાજા-રાણીપણું પ્રાપ્ત થાય છે. છે કાંઇ નુકશાન ર્મને જાત સોપી દેવામાં ? એઓ ધર્મે, આપેલા ભોગ ભોગવે છે, પણ એમને પૂછીએ કે, તમારે ખરે ખર શું જોઇએ છે ? તો એ કહેશે કે, ધર્મ જ ! આવા એ જીવો છે. સંસારના સુખનો રાગ છે જ નહિ, એવુંય નથી અને ભોગ ભોગવતા નથી, એવુંય નથી, પણ એ વખતેય એ રાગ ને એ ભોગ ઉપાદેય લાગતા નથી. ક્યારે આનાથી છૂટાય અને ક્યારે એકલો ધર્મ સધાય, એમ મનમાં એમને રહ્યા કરે છે, કારણ કે સમ્યક્ત્વને જાળવી જાણ્યું છે, ક્ષાયોપશમિક સ ાક્ત્વ છે. એટલે એ ક્યારેક ગયું પણ હશે, પણ એમને એનો વિરહ લાંબો કાળ નહિ ભોગવવો પડ્યો હોય અને એ પુનઃ પ્રાપ્ત થઇ ગયું
હશે.
2. apr 2 w og drogas e Romeo 800 to 20000000 open enrosca poco
માં બે જ છે
I, ૨૬-૧૧-૨૦૦૨
જાત જો એક માત્ર ભગવાને કહેલા ધર્મને સોંપાઇ જાય, તો સંસારમાં સુખ મળશે કે નહિ, એનીય ચિન્તા કરવાની રહે નહિ અને મોક્ષનીય ચિન્તા કરવાની રહે નહિ. પણ કેટલાક સ્વચ્છંદીઓ તો એમ કહે છે કે, અમે એવા ગુલામ બનવા માગતા નથી ! આમાંય એમને ગુલામી લાગે છે અને અમે દેવ, ગુરુ કે ધર્મ કોઇની ગુલામીમાં માનતા નથી.’ એમ એ કહે છે. પણ એવો વિચાર એ કરતા નથી કે, આ ત્રણની, એટલે દેવ-ગુરુ-ધર્મની ગુલામી તો બધીય ગુલામીને ટાળનારી છે ! જીવે આ ગુલામી નથી કરી, માટે જ એને બીજી, ત્રીજી ગુલામીઓ કરવી પડે છે. ખરે ખર, આજે તમે કોઇના ગુલામ નથી ? આ આઝાદ બનેલા કહેવાતા દેશમાં તમે કોઇનાય ગુલામ રહ્યા નથી ? તમે જો વિચારવા માંડો, તો તમને લાગે કે, તમે જુદી જુદી ઘણી ગુલામીઓથી જકડાયેલા છો. ગુલામી ન જોઇએ, તો આ .વ-ગુરુ-ધર્મનું શરણ સ્વીકારી લો !
સમય જ ક
શાનેમચંદરાયશી-સુમરીયા,
૯૧૮
ડબાસંગવાળા
અવન્તિકા ૨જો માળ,
મોરાર રોડ, મુલુંડ, વેસ્ટ, મુંબઇ ૮૦
માતા *####