________________
||||||
[11]
સમાચાર સાર
શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ અંક : ૧૯ * તા. ૧૮-૩-૨૦૦૩ સમાચાર સામ
સમેત શિખરજી મહાતીર્થ :- અત્રે શ્રી પાર્શ્વન થ પ્રભુજીના સમવસવરણ આદિની અંજન સલાકા પ્રતિષ્ઠા મહા સુદ–પના થઈ. ભાંભર:– અત્રે શ્રી પૂ.આ.શ્રીવિજયસોમસુંદર સૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી વિજયજિનચંદ્ર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પૂ.પં.શ્રી સંયમરતિ વિજયજી મ., પૂ.પં.શ્રી યોગતિલક વિજયજી મ.ની આચાર્ય પદવી મહા સુદની ધામધૂમથી થઈ. રોલીયા નગરના આંગણે શ્રી સંભવનાથ આદિજિન બિંબોની અંજન સલાકા તથા પ્રતિષ્ઠા મહાસુદ-૭ના થઈ. પં. ધી રમણીકભાઈ, મુમુક્ષુ સુરેશભાઈ, અ.સૌ. ચંદ્રાબેન મુમુક્ષુ રીંકલબેન, પૂર્વીકુમારી, અંકિતા કુમારી છ છ મુમુક્ષોઓની ભાગવતી દીક્ષા ઘણા ઉત્સાહથી થઈ હતી. સાવત્થીતીર્થ :- અત્ર દેરાશરની ૧૩મી સાલગીરીની ઉજવણી મહા સુદ-૧૧ના વરધોડો સત્તર ભેદી પૂજા વિગેરે ઉત્સવ આ.શ્રી જિનચંદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં થયા અહમદનગર:– અત્રે પૂ.આ.શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ.આદિ માણેકબાગ શ્રી દિપચંદ રતિલાલ ગાંધીને ત્યાં ત્રણ દિવસ રહયા. સ્માઈલ પેરેલાઈઝ મોઢા ઉપર થતા બાજમાં આનંદ ઋષિ હોસ્પિટલમાં લાઈટ વિગેરે ટ્રીટમેન્ટ થઈ સારૂ થતાં સંઘ તરફથી સામૈયું થતા કપડા બજાર પધાર્યા. દર્શન પ્રર્વચન થયા. મુમુક્ષુ રાજુભાઈ દશાડાવાળા પૂ. આ. યશો વિજય સૂ.મ. પાસે ભીલડીયાજીમાં ચૈત્ર વદ-૫ના દીક્ષા લેવાની છે. તેમનું સંઘ તરફથી બહુમાન થયું હતું. ધી રાજુભાઈએ પોતાના ભાવો વ્યકત કર્યા હતા. પાંચ જણા તરફથી ૧-૧ રૂપીયા એમ પાંચ રૂપિયાનું સંઘ પૂજન થયું. ઠેર ઠેર ગહુલીઓ થઈ. સાંજે વિહાર થતા ઘણા ભાવિકો આવ્યા અને રસ્તામાં ગહુલીઓ થઈ. ઘણો ઉત્સાહ હતો
રાજગુરુનગર (પૂના) :- અત્રુ પૂ.આ.શ્રી વિજયજીનેન્દ્ર સૂરીશ્વરજી મ. આદિ પધારતા મહા સુદ-૯ સોમવાર તા. ૧૦–૨ ના સામૈયું થઈ શ્રી મદનલાલ પોપટલાલ રોખડા તરફથી તથા તેમના તરફથી હસ્તે જગદીશચન્દ્ર મદનલાલ તેમના ઘેર સદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી ભણાવાયું. પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી મ.ના સંસારી બનેવી છે. અને પૂ. મુ. શ્રી પ્રથમ પધારતા હોઈ સારો ઉત્સાહ હતો. જમણપુર (પાટણ) · અત્રે બાલ મુમુક્ષુ પ્રવણકુમાર વિપુલભા થતા બાળકુમારી મિનાલીકુમારી મુકેશભાઈની દીક્ષા પૂ.અ .શ્રી વિજયજયકુંજર સૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી વિજયમૂહિતપ્રભ સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં મહાવદ— ના ભવ્ય ઉત્સાહ સાથે થઈ છે. તે નિમિત્તે મહાસુદ-૧ ૩ થી વદ–૩ સુધી સુંદર મહોત્સવ ઉજવાયો. નાના ગામમાં ખૂબ ઉત્સાહ હતો.
:
અલાઉ (બોટાદ) :- અત્રે શ્રી વાસુપૂજય સ્વામી જિનલયની વર્ષ ગાઠ મહા સુદ-૧૩ના ભવ્યરીતે ઉજવાઈ, ૧૮ અભિષેક, ધજારોહણ અને સાધર્મિક વાત્સલ્ય વિગેરે લાભ અલાઉનિવાસી હાલ બારડોલી રહેતા સ્વ. રસીકલાલ રતિલાલ શાહ હ. શ્રી અશોકભાઈ તથા રાજેશભાઈએ લીધો હતો. ઉત્સાહ ઘણો હતો અને હાજરી સારી રહી હતી. અમદાવાદ (નારાયણનગર–પાલડી )ઃ– અત્રે શ્રી નયદર્શન ઉદય કલ્યાણ જૈન ટ્રસ્ટ તરફથી નવ નિર્મિત શ્રી મુનિસુવ્રત સ્વામી જિનાલયની અંજન શલાકા પ્રતિષ્ઠા પૂ.આ.શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મ., પૂ.આ.શ્રી વિજયગુણયશ સૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં થયેલ છે. મહા વદ દ્ધિ.૧૪થી પ્રારંભ થઈ ફા.સુ.૧ અંજનવિધિ તથા ફાગળ સુદ-૨ના પ્રતિષ્ઠા થયેલ છે.પૂ.પં.શ્રી નયવર્ધનવિજયજી મ.ની પ્રેરણા અને માર્ગદર્શનથી આ મંદિર આદિનું કાર્ય સુંદર રીતે થયું છે.
العالم
૧૧૭૧
Collibl
[C]][][][