________________
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
જૈન શાસન
વર્ષ: ૧૫)
*
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
KHETHE ધધધRsવિધસ્જીદ
(અઠવાડિક)
-- સવંત ૨૦૫૯ કારતક વદ ૧૪ - મંગળવાર, તા. ૧૯-૧૧-૨૦૦૨
પ્રવચન
સત્તાવન પ્રકીર્ણક ધર્મોપદેશ
ગતાંકથી ચાલુ..
(શ્રી જિનાજ્ઞા રુિદ્ધકે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજી ના આશય વિરુદ્ધ કાંઇપા લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના. અવ)
पिय- मायऽवच्च मज्जासयण घणा सबलतित्थिमंतिनिवा । नायर अहम माया परमत्थभयाणि जीवाण
11
તંત્રીઓ : પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
શાસ્ત્ર ઉપર શ્રદ્ધા ન થાય તો ભગવાનની આજ્ઞા સમજાય નહિ નિપુણ આત્મા જ સમજી શકે તેવી આ આજ્ઞા છે. આ આજ્ઞા તો બહુ જ સારી છે, સઘળું ય સમજાવનારી આજ્ઞા છે, પાપ છોડાવનારી આજ્ઞા છે, ધર્મ કરાવનારી આજ્ઞા છે અને આત્માને છેક મોક્ષમાં લઈજનારી બાજ્ઞા છે. તમને વિચારતા કરવા છે. જે સાધુને પગ ના વિચાર ન આવે તે માત્ર વેષમાં જ છે, હજી સાધુપણું ય પામ્યા નથી. આવા વિચાર નથી આવતા તેનું દુ:ખ ૫ ણ ન થાય તો સમકિત પણ પામ્યા નથી. તેનું મિથ્યા પણ મંદ પડ્યું નથી.
તમારે ત્યાં જવું છે ? સંસાર કેવો લાગે છે ? જેને આટલું સાંભ ળવા છતાં, સમજ્યાનો દાવો માંડવા છતાં ય હજી આ રે સાર જ સારો લાગે, મોક્ષે જ જવાની તીવ્ર ઇચ્છા ય ન ાય તે બધા ભવ્ય હોય તો ય ભારેકર્મી ભવ્ય
pa ધાજી
(અંકઃ ૯
જીદા
સં. ૨૦૪૩, ભાદરવા વદિ-૦)), બુધવાર, તા. ૨૩-૯-૧૯૮૭, શ્રીચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ - ૪૦૦ ૦૦૬.
પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
છે કાં દુર્વ્યવ્ય છે. અભવ્યને તો કદિ ય મોક્ષે જવાની ઈચ્છા થવાની જ નથી. તે તો સંસારમાં રખડાવા જ સર્જાયેલા છે. આ સાંભળીને ય તમને ચિંતા થાય છે કે હું ભવ્ય હોઈશ કે અભવ્ય હોઈશ ? ‘અભવ્યપણું મોક્ષમાં અંતરાય કરનારું છે, ભવ્યપણું મોક્ષમાં લઈ જનારું છે’ તે વાત સાંભળી થાય કે હું ભવ્ય હોઈશ કે અભવ્ય ? આવી શંકા થાય. તે નિયમા ભવ્ય છે અને ચરમાવર્તકાળમાં આવેલા છે. અચરમાવર્તકાલમાં રહેલા ભવ્યોને દુર્વ્યવ્ય કહેવાય છે, તેમને આવો વિચાર પણ આવતો નથી કે આવે પણ નહિ. તે તો બિચારા સંસારમાં રખડવાના છે. આ વાત સાંભળી ગભરામણ ન થાય તે બધા ખરેખર ભગવાનનું શાસન પણ સમજ્યા નથી.
તમે બધા ભગવાનનું શાસન પામ્યા છો – પામી ગયા છો પણ સમજ્યા છો ખરા ? રોજ સાંભળે તે ય ન સમજે તેનું કારણ ? સમજવાની શક્તિ નથી માટે નથી સમજ્યા ? ના. તમારે સમજવું જ નથી માટે નથ સમજ્યા. આજના શ્રોતાઓ માટે મારો આ આક્ષેપ છે જેને સમજવું હોય તો સમજાય તેવું છે. જેને ભગવાનનું
H
HE