SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંઘ આમંત્રણ પત્રિકા દિવસ હિથિ い イ પ્ શ્રી જૈનશાસન (અઠવાડીક)* વર્ષ: ૧૫ * અંકઃ ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩ કાર્યક્રમ : નવગ્રહ પૂજન : રાવારે ઃ શ્રીમતી જયાબેન ગુલાબચંદ મુળચંદ પુંજા મારૂ ડબાસંગવાળા લંડન તરફથી ૭ દદિકપાલ પૂજન અષ્ટમંગલ પૂજન : બપોરે ૨.૩૦ વાગ્યે ૭ નવપદજી પૂજા- શ્રીમતી રમાબેન લાલજી હેમરાજ લંડન તરફથી ફ ગણ સુદ ૮ મંગળવાર ૧૧-૩-૨૦૦૩ ફાગણ સુદ ૯ બુધવાર તા. ૧૨-૩-૨૦૦૩ 1: : સવારે ૭ વાગે : પ્રભુજી તથા ધ્વજદંડ કલશના અભિષેક ૭ સવારે ૯ વાગે જલયાત્રાનો વરઘોડો ૭ બપોરે ૧૨.૪૯ કલાકે શ્રીમતી રમાબેન લાગ હેમરાજ ચંગાવાળા લંડન તરફથી તેમની લગ્નની ૫મી સંવત્સરી નિમિત્તે થી સિદ્ધચક્ર મહાપૂજન ફાગ સુદ ૧૦ ગુરૂવાર તા. ૧૩-૩-૨૦૦૩ શુભ મુહૂર્તો પ્રતિષ્ઠા બાદ પ્રવચનમાં પૂ. ગુરુદેવ અમૃત સૂરીશ્વરજી મ.ની ૩૭મી પૂગ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ ♦ બપોરે ૧૨.૩૦ કલાકે શાંતિસ્નાત્ર મહાપૂજન શેઠ ચત્રભુજ જીવણભાઈ પઢીયાર પરિવાર બીડ તરફથી ફાગણ સુદ ૧૧ શુક્રવાર તા. ૧૪-૩-૨૦૦૩ સવારેઃ જિન મંદિર દ્વારોઘાટન સવારે ૧૦ વાગ્યે ઃ સત્તરભેદી પૂજા સૌ. છાયાબેન અરૂણકુમાર કોટેચા પરિવાર બીડ તરફથી દરરોજ પ્રભુની ભવ્ય અંગરચના થશે. સમય મુજબ પ્રવચન ઘો. વિધિ માટે શ્રી કનુભાઈ હીરાલાલ સોલાપૂરવાળા તથા સંગીતકાર શ્રી પ્રફુલ્લભાઇ કોચીનવાળા એન્ડ પાર્ટી પુનાથી આવશે. વરઘોડામાં રથ બાર્નીથી આવશે. આ પ્રસંગે પધારવા આપને ભાવભર્યું આમંત્રણ છે. * જિન પ્રતિમા કરાવવાનો લાભ લેનાર ભાગ્યશાળીઓ <- શ્રી બાઉન્ડસ ગ્રીન સત્સંગ મંડળ શ્રી જૈન હિતવર્ધક મંડળ (૧) કુળનાયક શ્રી વિમલનાથજી સંઘવી મોતીલાલ ગુલાબચંદ પરિવાર, સોલાપુર (૨) જમણીબાજ શ્રી સંભવનાથજી શાહ દેવકરણ મોરાર, કલ્યાણજી લખમીચંદ રામજી કલ્યાણજી પરિવાર, બીડ (૩) ।બીબાજુ શ્રી વર્ધમાન સ્વામી- સંઘવી મોતીલાલ ગુલાબચંદ પરિવાર, સોલાપુર. (વર્ણ પ્રભુજી તથા ધ્વજદંડકલશની પ્રતિષ્ઠાની બોલીઓ થશે. જૈન મંદિર નિર્માણના સહભાગી ૐ શ્રીમતી રમાબેન લાલભાઇ હેમરાજ રંગાવાલો <> શ્રી ઘાટકોપર શ્વે. મૂ. તપગચ્છ સંઘ, કામાલેન * શ્રી વેમ્બલી કેન્ટોન, સ્ટેનમોર પષણ પ્રસંગે હ. કંચનબેન એમ. ગુઢકા <> લાખાબાવળ છે. મૂ. જૈન સંઘ > શ્રી ભાભર ન મૂર્તિપૂજક સંઘ પેઢી > શ્રી વિજયાભવન મહાવીર સ્વામી જૈન દેરાસર ૐ શ્રી શંખેશ્વર પાર્શ્વનાધ આરાધક ટ્રસ્ટ <> શ્રી જૈન શ્વે. આદીશ્વર ભગવાન મંદિર ટ્રસ્ટ > શ્રી વીશા ઓસવાલ યો. મૂ. પૂ. જૈન સંઘ <> શ્રી શ્વે. મૂ. તપગચ્છ શ્રીસંઘ <- શ્રી ભવાનીપૂર મૂર્તિપૂજન જૈન શ્વે. સંઘ શ્રી વીશા ઓસવાલ શ્વે. મૂ. તપાગચ્છ સંઘ શ્રી લખમશી વીરપાર શાહ પરિવાર ૧૧૨૧ લંડન ડોળીયા (સુરેન્દ્રનગર) લંડન ઘાટકોપર લંડન લાખાબાવળ (જામનગર) ભાભર મલાડ (વે.) મુંબઇ અમદાવાદ સોલાપુર નવાગામ (જામનગર) રંગા (જામનગર) ભવાનીપુર (લકત્તા) ડબાસંગ (જામનગર) હિંગોળી (મહારાષ્ટ્ર)
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy