________________
પ્રકીર્ણક ધર્મોપદેશ
પણ દુનિયાનું સુખ ગમતું હોય તો હજી અંતરથી સંસાર નથી છૂટયો. તેનું દુ:ખ હોવું જ જોઈએ ‘સુખ વિના ચાલ નથી, બથી અનુકૂળ ચીજ જોઈએ' તો તે ભયંકર અંદ નો સંસાર છે ને ? તે મળે નહિ માટે મોટોભાગ રિબ ય છે. સુખ ધાર્યું મળતું નથી પણ તેની ઈચ્છાથી રિબાનારા કેટલા ? ઘણા સુખ હોવા છતાં સુખને ભોગવી શકતા નથી. મમ્માણને સારું સારું ખાવું-પીવું તો પૈસો ઘટી ય તે મોટું દુ:ખ હતું. કેટલી શ્રીમતાંઈહતી! તે જોઈ, શ્રી શ્રેણિક રાજાને ય થયેલું કે - આવી શ્રીમતાંઈ તો મારા ભંડારમાં પણ નથી. જેટલા કૃપણ હોય તેનું કુટુંબ પણ રિબાઈ રિબાઈને જીવે. તેનો દીકરો, પોતાના મિત્રને બાપને પૂછયા વિના ઘરે લાવી ન શકે.
તમારા જમવાના ટાઈમે સગો આવે તો તે ગમે કે ન ગમે ? સગો પણ તમારા જમવાના ટાઈમે ન આવે. તેને કહો કે, ‘ખાવા આવે છે’ - આ વાત ખરી છે ? આને રિબામણ કહેવાય કે બીજું કાંઈ ? રોજ પચ્ચીશ (૨૫) ને જમાડો તો ય ખૂટે તેમ નથી તો એકને ય ન જમડો તે રિબામણ નથી !!
|
આ સંસાર છોડવા જેવો લાગ્યો ? સુખી સંસાર હોય હોય. મોક્ષે જવાનું મન હોય તો આ ‘સુનિપુણત્વ' આવે પછી તો ધીમે ધીમે બધું સમજાશે. જેને સમજવું જનની તે તો શાસ્ત્રને વાંચવા છતાં ય નથી સમજતા. બીજને ય ઊંધું સમજાવે છે અને આ આ જોઈએ તેમ થયા કરે છે. તેથી જે મલ્યું છે તેના આનંદ કરતાં નથી મળ્યું તેનું દુ:ખ એટલું છે કે મલ્યાનો આનંદ કદિ થતો નથી તમે સુખી છો કેદુ:ખી ? મજેથી ખાઈપીને જીવો તો કોઈ તકલીફ ન પડે છતાં ય ભાગાભાગ કેમ કરો છો શ્રાવક આજીવિકા માટે ધંધો કરવો પડે તો કરે પણ તેની ત્રિકાલપૂજા, આવશ્યક, સામાયિક ન અટકે, ધર્મનું જાણતો ન હોય તેમ હોય નહિ. આજે આવા કેટલા
|
મળે
* * *
અંક: ૧૧ - તા. ૨૪-૧૨-૨૦૦૨ નહિ તો ટીપ કરવી પડત.
પ્ર.- આજે આટલો પૈસો ખર્ચાય છતાં ય ભિખારી યુગ કેમ કહેવાય ?
શ્રીજૈન શાસન (અઠવાડીક) + વર્ષ: ૧૫
|
ઉ.- ભિખારીપણું કહું તે હૈયાનું બોલું છું. બહ રથી તો ભિખારી નથી કહેતો. તે તો મોટા બંગલામાં ધરો છે. | મંદિર-ઉપાશ્રયે કેમ જાવછો ? પૈસા-ટકાદિ માટે જતા હો તો મહાભિખારી નથી ? પેલા ભિખારી પાસે તો ખાવાનું નથી તમારી પાસે ખાધું ખૂટે તેવું નથી તોય બજારમાં શું કામ જાવ છો ? તમે થોડા ઘણા પેરા ખર્ચો તેય શા માટે ખર્ચો છો ? ખર્ચા તેનાથી વધુ મેળવવાની ઈચ્છા તે ભિખારીપણું નથી ?
શાસ્ત્ર તો કહ્યું છે કે, ધર્મ પામેલો જીવ સારું મંદિર, ધર્મસ્થાન બાંધ્યાં વિના સારા મકાનમાં રહેતો ન હોય. એવા ઘણા છે જે પોતે સામાન્ય છે પણ ર્મ ખૂબ ખૂબ કરે છે. મારે તમને બધાને આવા બનાવવા છે. બધા જો ધર્મને રામજી રામજીને કરતા થાય તો આજે પગ શાસનનો જયજયકાર થાય. આપણો જૈન સં ગરીબ નથી, સારામાં સારો સુખી છે. જૈન દુ:ખી રહે તે સુખી જૈનોનું કલંક છે. આ વાત તમને ગમે ખરી ’ તમને કોઈદુ:ખી જૈન દેખાય તો તેની ભકિત કરવાનું મન થાય ? સામાન્ય માણસની અનુકંપા કરવાનું મન થાય ? ભૂખે મરતાં જનાવરોની દયા આવે ? આવું મન ન થાય તેનામાં જૈનપણું હોય નહિ જૈન પણું હોય તેનામાં આવા બધા ગુણો હોય. તે સુનિપુણ બનેલો આજ્ઞા સમજી જાય. એટલે ગમે તેવો પણ સારો સંસાર ફેંકી દેવા જેવા લાગે, સાધુપણું જ લેવા જેવું લાગે અને મોક્ષ જ મેળવવા જેવો લાગે-આ વાત તેના હૈયામાં અંકિત થઈ ગઈ હોય. શેઠ-સાહેબ થવાની ઈચ્છા આવી તે તો ભીખારી થયો. તમને ધર્મની ઈચ્છા ઘણી કે પૈસા-ટકાદિની ? બીજાને સુખી કરવાની ઈચ્છા ઘણી કે જાતે સુખી થવાની ઈચ્છા ઘણી ? ભગવાનની આજ્ઞા રામજાય એટલે સુનિણપણું આવે. હજી તે આજ્ઞા કેવી છે તે વાત હવે પછી.
- ક્રમશ:
આજે ભિખારી યુગ છે ને ? ધર્મ કરનારા સુખી માણ્યો છે નહિ. ધર્મ કરનારા બધા દુ:ખી જલાગે છે.
ફિલ્મી ૧૦૫૮
ક ક