________________
મુભેચ્છકો.
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨૩
'II
IIIIIIIIIIIIIIE
શાસન રક્ષક પૂ. આચાર્યશ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આગમો દ્વારક ઉપકારી ગરદેવના આશીર્વાદથી જેન ધર્મની રક્ષા પ્રચાર કરતા
જૈન શાસન અઠવાડિકને - દર ૩ – હાર્દિક શુભેરછા – ૩ –
:
I
ICICI III
સારાં કામથી પુણ્યોદય જાગૃત થાય તમે પણ મુસાફરીએ જતા હશો ત્યારે કોઈકની જોડે સંબંધ થઈ જતો હશે ને ? કેમ કે જમવાનો સમય થાય, ત્યારે તમારા જેવા સુખી માણસો એકલા તો જમે નહિ ને? પોતાની પાસે જે સામગ્રી હોય, તે સાથેના મુસાફરને આપીને તમે બધા સાથે જ જમવા બેસો ને? કે પછી તમે ને તમારાં જે કોઈ સાથે હોય, તે જખાવા બેસી જાવ? દત્ત કેવો સારો માણસ છે, એ આપણે જોયું, અને આ જે પુરુષ મળ્યો છે. તે કેવો સારો માણસ છે, તે આપણે જોઈશું. આજે આવા સારા માણસ મળે ? આપણે જો સારા માણસોનો ખપ હોય, તો આપણે જૂના કાળમાં જોવું પડે? આ કાળમાંય સારા માણસ મળે તો ખરા, પણ તે થોડા એમ કહો. આ લોકોએ એકબીજાને ક્યાં જવું છે એ પૂછી લીધું ને? એમ, તમે પણ ગાડીમાંથી જ્યારે ઊતરો, ત્યારે તમારી સાથે મુસાફરી કરનારા અને તમે ઊતર્યા ત્યાં ઊતરનારા જે હોય, તેમને પૂછો તો ખરાને કે તમારે ક્યાં જવું છે? અને જો એને જવાનું કોઈ સ્થાન ન હોય, તો તમે એને તમારી સાથે તમારે ઘરે લઈ જાવ ને ?
સભા)કયાંક ચોંટીના પડે તેની કાળજી રાખીએ.
સારા કાળમાં સારા ઘણા અને એ બધા સારાને બીજાની કાળજી બહુ સારાઓ બીજાની કાળજી રાખતા, એથી પણ ઘાણાં પાપ ટળી જતાં ને પુણ્ય તપતાં માણસ સારું વિચારે, સારું બોલે અને રસારું વર્તે તો પુણ્યોદય જાગે? ઘોર પાપોદય ન હોય, તો પુણ્યોદય જાગી જાય એવું બને. અને માણસ વિચારે પણ ભૂંડો બને, વચને પણ ભૂંડો બને અને કામ પણ ભૂંડાં કરવા માંડે, તો પાપોદય જાગી જાય એવું પણ બને ને ? જોરદાર હોય, તો વાત જુદી છે, બાકી ખરાબ વિચારવાથી, ખરાબ ખરાબ બોલવાથી અને ખરાબ ખરાબ કામો કર્યા કરવાથી પુણ્યને ખવાઈ જતાં અને પલટાઇ જતા પણ વાર લાગે નહિ. સારા માણસો તો સ્વભાવથું જ સારું કરનાર હોય ને? એટલે કોઈ સાથે ઊતર્યો અને એને જવાની જગ્યા ન હોય, તો એની ચિન્તા સાર માણસ કરે. તમારે કદાચ કોઈને સાથે લઈ જવો હોય, તોય તમે એને સાથે લઈ જાવ શી રીતે ? તમારે છૂપાવવાનું ઘણું હોય અને ક્યાં જાવ છો, એ બતાવવાનું હોય નહિ, એવું પણ કાંઈક કેટલાકને હશે ને ? બીજી ઉપાધિઓય તમારે ઘણી, એટલે તમે, તમારી સાથે ગાડીમાંથી ઊતરેલો પણ અહીંથી બહાર નીકળીને કયાં જશે, એની ચિન્તા કરો જ શાના?
IIIIII
1LOL I IIIIIIIIIIIIIIIIIIIIIIIIII
IIIIII
T-II
LI
IIIIIIII
IIT
-
--
-
'IIIIIII
TITIII
ભરતભાઈ મફતલાલ શાહ ૪૦૧-બી, સુપ્રીમનગર, માણેકલાલ રોડ,
નવસારી. #stasiasti###૧૦૩૦Histi##########
IIIIIIIII
III, IIII
II III III III
SETTIAL uuuuu
"