________________
#################################
#I+
સિદ્ધપુરુષ આચાર્ય.
ચોથા પાંચાલ નામના પંડિતે કહ્યું, ‘“પંચાલ શ્રીયુ માર્દવં-આખા કામશાસ્ત્રનો સાર એ છે કે સ્ત્રીની ાથે નર્માશ રાખવી.’’
આ ચારે પંડિતોની પંડિતાઈજોઈ તેમનો ઘણો સત્કાર કર્યો. એટલું જ નહીં પણ રાજા તેઓની પંડિતાઈ પર જે ટલો બધો ખુશ થઈ ગયો કે વાતે વાતે સભામાં અને ત્યાં ત્યાં તેઓની પ્રશંસા જ કર્યા કરે.
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦ અંક : ૮૦ તા. ૨૬-૧૧-૨૦૦૬ નગર પ્રવેશ કરાવ્યો. પાંચસો પંડિતો સહિત રાજા તેમના વ્યાખ્યાનમાં દરરોજ આવવા લાગ્યા. તેઓના પાંડિત્ય તથા વ્યાખ્યાન કળાથી પંડિતો અને રાજા તથા ત્યાંની પ્રજા ઘણી જ વિસ્મિત થઈ. એટલું જ નહિ પણ આચાર્ય મહારાજે ત્યાં ‘નિર્વાણકલિકા’ અને ‘પ્રશ્ન પ્રકાશાદિ’ ગ્રંથો નવા રચીને સંભળાવ્યા. જેથી ઘણાં પંડિતો તથા પ્રજા સહિત રાજા પણ જૈન થયા.
જૈન શાસનની મોટી પ્રશંસા કરાવી પાદલિપ્તાચાર્યે શેત્રુંજ્ય પર્વત પર જઈજાત્રા કરી અને બત્રીસ ઉપવાસના અનશનપૂર્વક તેઓનો આત્મા સ્વર્ગે સીધાવ્યો. (મુ.સ.)
આથી રાજાની રાણી ભોગવતી એક વખત ચીડાઈને
બોલી ઊઠી:
‘“વાદીરૂપ હાથીઓ મદમાં આવીને ભલે ગર્જના કરે પણ પાદિ મસૂરી રૂપ સિંહનો અવાજ જ્યારે સાંભળશે ત્યારે તરત જ તેઓને પોતાનો મદ છોડી દઈને નાસી જવું પડશે.’’
પાદલિપ્તાચાર્યની આટલી બધી પ્રશંસા સાંભળી
રાજાએ તરત જ પોતાના તરફથી તેઓને આમંત્રણ આપવા દીવાનને મોકલ્યા. રાજાના આમંત્રણને માન
આપી પાલિ નાચાર્ય પણ વલ્લભીની નજીક આવી પહોંચ્યા. તે સ યે ત્યાંના ઘણા પંડિતોએ મળી તેઓના પાંડિત્યની પરીતા કરવા માટે ઘીનો થાળ ભરી તેમની
સામે મોકલાવી આપ્યો.
પાદલિપ્ત ચાર્યે વિચાર કરીને તે થાળમાં એક સોય ઘોંચી તે થાળ પાછો મોકલાવ્યો. આ વાત રાજાના જાણવામાં આવ્યું ત્યારે તેણે પંડિતોને બોલાવીને પૂછ્યું કે આ શી ગુપ્ત ૨ મસ્યા છે.
ત્યારે પંડિતોએ જણાવ્યું, કે
‘“ધીની ઠે આ નગર પંડિતોથી ભરપૂર છે માટે આ નગરમાં વિચાર કરીને શક્તિ હોય તો જ આવજો.’’ આચાર્યે નમાં સોય ઘોચીને જણાવ્યું છે, ‘‘તીક્ષ પણથી જેમ સોય આ ઘીમાં પેસી જાય છે તેમ હું પણ બા નગરના પંડિતોની પંક્તિમાં ભળી જઈશ. પણ તે બોથી હું પાછો હઠીશ નહીં. પંડિતો૨ે આગળ જણાવ્યું કે આ જોતાં આચાર્ય કોઈક ખરેખરા વિચક્ષણ છે. માટે તેઓને પણ માન આપવું જરૂરી છે.
પછી પંડિતો સહિત રાજાએ ઘણાં ઠાઠથી તેઓનો
કેવલજ્ઞાન માટે સાધુપણાના પરિણામ જોઇએ જ
પૃથ્વીચન્દ્ર અને ગુણસાગરને આ રીતે તમારા જ વેષમાં એટલે ગૃહસ્થના વેષમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ ગઇ. જોઇએ છે ને તમારે પણ કેવળજ્ઞાન ?
સભાŌસાધુપણું પામ્યા વિના કેવળજ્ઞાન પ્રગટી
શકે ?
ક્ષપકશ્રેણિ માંડે તેમાં સાધુપણું આવી જ જાય. રજોહરણ ભલે લીધું ન હોય, પણ અંદર સાધુપણું તો પ્રગટી જ જાય. કેવળજ્ઞાન પામવા માટે સાધુવેષ જ જોઇએ એવું નથી, પણ સાધુપણાના પરિણામ અવશ્ય પ્રગટવા જોઇએ. એમને પરિણામ ભાવસાધુપણાના જ હોય. પહેલાં સાધુવેષ લઇને સાધુપણાને એવું આરાધ્યું છે કે, આવી સ્થિતિએ એ પહોંચ્યા. નહિતર, રાજગાદી ઉપર બેઠા બેઠા કેવળજ્ઞાન પ્રગટવા પામે, એવા પરિણામ આવે શી રીતે ? માતા-પિતાદિ પાસે બેઠાં હોય, તાજી પરણેલી આઠ સ્ત્રીઓ પાસે બેઠી હોય અને લગ્નનો ઉત્સવ હજુ તો ઉજવાઇરહ્યો હોય, ત્યાં કેવળજ્ઞાન પ્રગટે એવા પરિણામ આવે શી રીતે ? પણ આવ્યા ને એ પરિણામ ? એમનો બધો પરિવાર પણ જેવો-તેવો નથી ! મા પણ કેવી ? બાપ પણ કેવા ? અને સ્ત્રીઓ પણ કેવી ? એ બધા મોહવાળાં છતાં મોહને લાત મારતાં વાર લાગી નહિ એવાં. બધાં સરખા જેવાં લાગે એવાં, એ બધાંયને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
H૧૦૦૭
**#*#*****
*********❀❀❀❀❀❀❀❀⠀⠀⠀