________________
પ્રકી ગંક ધર્મોપદેશ
આ હિતકારી વાત મેં જે આપની સમક્ષ કહી તે, હે મહારાજા ઇયુકાર ! મેં મારી જ બુદ્ધિથી નથી કહી, પણ એ હિતકારી વાત મેં સાધુપુરુષો દ્વારા સાંભળેલી છે.
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૪ અંક ૨૮ * તા. ૨-૪-૨૦૦૨ ભગત લાગે છે. આજે પૂજા કરનારમાં સુખી કોણ અનેદુ:ખી કોણ - તે શી રીતે ઓળખવા? સંસારના સુખના અર્થી ભગવાનની જેવી ભક્તિ કરે છે તેવી તમે નથી કરતા. તમે કેવી રીતે પૂજા કરો છો ? તમારી સંસારની આસક્તિ એવી છેકે છતી શક્તિએ મફત પૂજા કરો છો. પૂજામાં ક પૈસોન પર ખાવો તેવી લુખી તમારી ભાવના છે!!
તમે બધા સમજુ અને શાણા બનો તે માટેની આ
મહેનત છે. આડા - અવળા પ્રશ્નો કરી ખોટી વાતને સિદ્ધન કરો, સાચી વસ્તુ સમજો. ધર્મ તો રોજ કરવાનો છે. જેની પાસે ધન હોય તો તેનો પહેલો ઉપયોગદાન છે. બોગ કરવો તે પાપ છે. સંગ્રહ કરવો તે તો મહાપાપ છે. બેંકન નાણાથી આનંદ પામો તો પાપ લાગે કે ધર્મ થાય ? જેની પાસે ખૂબ પૈસા છે અને જે મોજમઝાદિ કરે છે તે બધા પાપ કરે છે કે પુણ્ય કરે છે ? આ બહુ મોટો શ્રીમંત છે તેમ સાંભળી ફુલાવ છો પણ જેની પાસે ઘણો પરિગ્રહ હોય તે પાપ કહેવાય કે ધર્મ ? તેનું દાન વખાણાય કે મૂડી ? તમે તો તેના પરિગ્રહ વખાણો છો. તેવો પરિગ્રહ મને પણ ક્યારે મળે તે મ થાય છે તેવો પરિગ્રહ મળે તેની મહેનત પણ કરો છો. મને તેનો પરિગ્રહ જેટલો ગમે છે તેટલું કોઇનું દાન નથી મતું. કોઇ સારું દાન કરે તો દાન કરવાનું મન થાય છે ? સભા:- અનુમોદના કરીએ.
ઉ. :- સાચી અનુમોદના પણ કોને કહેવા ? તમારા કરતાં ઓછી શક્તિવાળો ધર્મનું સારું કામ કરે તોળવું જોઇએ કે-કેવો ભાગ્યશાળી છે અને હું કેવો નિર્ભાગી છું ! તે અનુમોદનાથી કરતો થાય તો તેની અનુમોદના સાચી. અનુમોદના કરનારો જેમ જેમ શક્તિ આવે તેમ મદાનન કરે તો તેની અનુમોદના બનાવટી છે, લોકોને ઠગનારી છે.
આર્યરાજરમાણીના આવા અનુપમ ઉપદેશથી ઇપુકાર મહારાજા પ્રતિબોધ પામ્યા, અને વિપુલ રાજ્ય તથા દુસ્યજ કામભોગોનો ત્યાગ કરીને વિષયરહિત બનેલ, એ જ હેતુથી રાના કારણથી રહિત બનેલ તે રાજા અને રાણીએ શ્રુત પારિત્રરૂપ સમ્યધર્મને જાણીને, કોઇના પણ પ્રતિબન્ધથી રપ્તિ બનેલ અને કોઇપણ વસ્તુ ઉપરની મૂર્છાથી પણ રપ્તિ બનેલ તે બે એ શ્રેષ્ઠ કામ ગુણોનો ત્યાગ કરીને પ્રયાનો સ્વીકાર કર્યો અને કર્મશત્રુઓના જય માટે ઘોર
તપી કરવા લાગ્યા.
આ રીતિએ ધર્મપરાયણ બનેલા તે છ યે પુણ્યવાન આ માઓએ દીક્ષાને અંગીકાર કરીને, તપોમય સુંદર જીવન જીવીને, સર્વદુ:ખના અન્તરૂપ એકાન્તે અનન્ત સુખમય મોર્યને પામ્યા.
આરાધીને આવેલા જીવોને નિમિત્ત મલવું જોઇએ. તમે પણ આરાધના કરીને આવ્યા છો ને ? નિમિત્ત સારાં મળ્યાં છે કે ખરાબ ? તમને શું શું ભાવ પેદા થાય છે ? આ બધી ધર્મક્રિયાઓ કરો છો તો તે ગમે છે ખરી ? ધર્મક્રિયા પણ કોને ગમે ? જેને સાધુપણું જોઇએ તેને. જેને ધર્મનો ખમ ન હોય તે ધર્મક્રિયા કેમ કરે ? આજે ઘણાને મંદિરમાં કેમ પેસવું, દર્શન કેવી રીતે થાય તેની ય ખબર નથી. સમજણનો ખપ નથી. સમજાવે તો સમજવું નથી. પૂજા કરનારને સમજાવીએ કે, આવી આવી અવિધિનથાય, આમ પૂના ન થાય તો તે કહે કે, કાલથી પૂજા નહિ કરીએ.
મને ઉપદેશ આપતાં વર્ષો થયાં છે. મેં ઘણી વાર ઘણે ઠેકાણે કહ્યું છે કે- તમે બધા ઘર-પેઢી ચલાવો છો, છોકરા છો કરી પરણાવો છો અને મફતના પૈસે પૂજારો છો તો તેની પૂજા કિંમતી નથી, તેની પૂજા તે પૂજા નથી, છતાંય મોટોભાગ એવોને એવો રહ્યો છે તેને પૂજા શું લાભ કરે ? દ્રવ્યપૂજાની અજ્ઞા શા માટે કરી છે ? લક્ષ્મીની મૂર્છા ઉતરે માટે. અમારાથી દ્રવ્યપૂજા ન થાય. શાસ્ત્રે તો કહ્યું છે કે, શ્રાવક વધારે પેસાવાળો હોય તેમ તેની પૂજા વધારે સારી હોય. જેની પુજાની સામગ્રી ઊંચી હોય તો સમજાય કે આ ભગવાનનો
પ્ર. - દાનાંતરાય નડતો હોય તો?
ઉ. - દાનાંતરાય નડે તેનુંદુ:ખ છે? ઇચ્છા હોય કે ન હોય પણ દાન દેવાની ટેવ પાડવી જોઇએ તેમ મનમાં થયું છે ?
મેં મારા જીવનમાં એવા પણ જીવો જોયા છે કે જે પોતે ન બોલી શકે પણ મિત્રને કહે કે- ‘મારી શક્તિ જાગે છે, ત્યાં સુધી બોલ જે હું આપી દઇશ.’ બાર મહિને એક દા'ડો દાનનો પ્રસંગ ન આવે તો થાય કે- વર્ષ વાં ઝયું ગયું ! રોજ દાન કરવાનું મન થાય ?
ક્રમશ:
૪