________________
कल्याणमन्दिर - पादपूर्तिकाव्यम् :: enqres::
સૂર્યની યાદી અપાવે એવું વદન, શતપત્ર કમળની યાદ અપાવે એવી ચક્ષુઓ, ચંદ્ર વિકાસી કમળની આભા જેવી ઝમકતી ભાષા અને દોષો શોધ્યા જડે નહિ તેવો આત્મા... આપનું આવું તો નિર્મળ ચરિત્ર છે.
હવે કહો, ક્યો બુદ્ધિમાન આપનો પૂર્ણ અનુરાગી નબંને ?
स्वच्छन्दछन्दरचनारचिताऽङ्गरङ्गः
શ્રી જૈનશાસન (અઠવાૌંક) - વર્ષ: ૧૪ ૭ અંક ૪૬ તા. ૨૦ ૮-૨૦૦૨ વરસાવે છે. આમ, આ૫ત્રણ-ત્રણરીતે સુરક્ષિત થઇને શોભીરહ્યાં છો.
मोक्षैकमुख्यमथकेन विवाहमाना,
धर्मोपदेष्टि-रिह येषु विराजमाना । कालत्रयेऽपि भविनो गतसूत्रितस्य,
तत्सङगमे सुमनसो न रमन्त एव । २८ ॥ :: enqres::
श्रोतारमर्पित सुधारसरऽगभङ्गः ।
जीमूत जागृतरतिर्निनदोऽद्भुतोय :
मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ॥ २५ ॥ ભાવાર્થ:
શ્રોતાજનોને અમૃતપાનનું વિસ્મરણ કરાવતો, છન્દોબધ્ધ કાવ્યોની સ્વયંભૂ હારમાળા સરજીદેતો અને મેઘને ય હંફાવતો આપનો બુલંદ ધ્વનિ સાચ્ચે જ દેવદુભિના પ્રતિનિધિ જેવો જ છે. संदीपितेषु भवता भुवनेषु नाथ !
आभान्वितो निहतशक्तिरयं कृशानुः । व्याख्यासु ते नयनयो रुचि-राग-वेग
व्याजात्त्रिधा ધૃતતનુ ઈવમમ્યુવેતઃ ॥ ૨૬॥ ભાવાર્થઃ
આપે ત્રણેય ભુવનને એવા તો ઉદ્યોતિત કર્યા છે, કે ઝળહળતા અગ્નિઓ પણ નિષ્ફળતાનો અહેસાસ કરતાં થઈ જાય. એ અહેસાસને ઢાંકવા તે વ્યાખ્યાન દરમાન આપના નેત્રોમાં ક્રાંતિ, મનોહરતા અને પ્રચંતા, આ ત્રણ સ્વરૂપોમાં રૂપાન્તરિત થઇને વસે છે. पादाम्बुजे भविजना धनमर्पयन्तः,
शिष्या मनोऽनुकुलनाय सुयत्नवन्तः । पूज्य शिरस्सु करुणारसवर्षयन्तः,
सालत्रयेण भगवन्नभितो विभासि ॥ २७ ॥ ઃભાવાર્થ:
ભવ્યજીવો આપના ચરણકમળમાં લક્ષ્મીનું અપર્ણ કરે છે. શિષ્યો આપનાચિત્તને પ્રસન્ન કરવા પ્રયત્ન શીલ રહે છે અને વડીલો આપના મસ્તક પર કરુણાનો વરસાદ
મોક્ષના મુખ્ય મથકને વરેલી આપની ધ દેશના જેના હૃદયમાં વિરાજી રહી છે, તેવા સન્મતિમાન ભવ્યજીવો ઉત્સૂત્રભાષીઓના ઉત્સંગમાં ક્યારેય આનંદ નથી અનુભવતાં.
मेधासु नास्ति छलना छलिताऽपमेध !
वाचासु नाऽस्ति खलना खलिता पवाद ! जीवा द्रुवन्ति नितरामिदमत्र येन,
ज्ञानं त्वयि स्फुरति विश्वविकासहेतुः ॥ २९ ॥ :: enqres::
દુર્બુદ્ઘિઓને રમાડનારા ઓ રામ ! આ વાદને ફંગોળનારાઓ રામ ! આપની મતિમાં ક્યાંય છલના નથી અને વાણીમાં સ્ખલના નથી. ગુરુદેવ, કેટલાંય જીવોના હૈયાને પીગાળી દે એવું જ્ઞાન આપનામાં જગતના હિત માટે સ્કુરાયમાન બન્યું છે. सत्कृत्यपक्ति परिकर्षणपिण्डितेन,
पुन्येन गच्छपतिता प्रतिशोभिताऽसि । भूपालगर्वदलनं विनयं प्रयासि,
વિત્ર વિમો ! યત્તિ ર્મવિપાશૂન્ય:। ૩૦|| ભાવાર્થઃ
શુભકૃત્યોની શ્રેણિના ઉપાર્જન દ્વારા એ કત્રિત થયેલાં પુન્યાનુબંધી પુન્યના ઉદયે આપે ગચ્છપ પદને અજવાળ્યું છે. રાજાધિરાજનું ગર્વખંડન કરે. એવો બેનમૂન વિનય આપનો થાય છે. છતાં આપ કર્મબંધના ભાગીનથી. મહદાશ્ચર્ય! વૈશમ્યવાળી-વર્જિત-વાવòન,
आत्माऽपराधरसिकस्य समुज्जहार ।
एवं तथापि युयुधे भवता समास,
૭૨૮