________________
શ્રી શંખેશ્વર હાલારી તીર્થમાં ભવ્ય દીક્ષાઓ શ્રી જૈનશાસન (અઠવાડીક) ૦વર્ષ: ૧૪૦ અંક ૪૧ ૦ તા. ૨૦-૮-૨૦૦૨
શ્રી શંખેશ્વર હાલારી તીર્થમાં ભવ્ય દીક્ષાઓ
TV
પર 3
જામનગર નિવાસી શ્રી શાંતિલાલ નાથાલાલ ચંદરીયા તથા શ્રીમતી કંચનબેન શાંતિલાલ ચંદરીયાની દીક્ષા છે. વૈશાખ સુદ ૬ના શ્રી ભવ્ય રીતે પૂ. પં. શ્રી જિનસેન વિજયજી મ., પૂ. મુ. શ્રી મિત્રવિજ્યજી મ., પૂ. મુ. શ્રી હેમપ્રભ વિજયજી મ. આદિની નિશ્રામાં ઉજવાઇ.
તેઓએ જામનગર વૈ. સુ. ૩ના પૂ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. ની સુદ ૪ના નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવાયું તથા કામદાર કોલોની ભવ્ય દીક્ષાના વરસીદાનનો ભવ્ય વરઘોડો તથા જ્ઞાતિનું સાધર્મિક વાત્સલ્ય ઓસવાળ સેન્ટરમાં રાખ્યા હતા. સુદ ૫ ના સવારમાં શંખેશ્વર આવી જતાં સવારે ભવ્ય રીતે વરસીદાનનો ઘોડો |
કાઢ્યો હતો. દશ રૂા. નું સંઘપૂજન દીક્ષાર્થી તરફથી થયું હતું. રાત્રે ભવ્ય રીતે ભાવના તથા દીક્ષાર્થી બહુમાનનું શિ આયોજન થયું હતું.
સુદ-૬ના સવારે દીક્ષાની વિધિસારા ઉત્સાહથી થઇ હતી. રજોહરણ અર્પણ ઘણા ઉત્સાહથી થયું. દીક્ષાથી છે વેશ પરિવર્તન કરીને આવતાં જ્યનાદોથીવધાવાયા અને 10રૂા. ૫0રૂા.ની નોટો ઉછાળીને ભારે હર્ષ પ્રગટ કરવામાં આવ્યો હતો.
દીક્ષાર્થીનું શાંતિલાલભાઈનું નામ મુ. શ્રી હેમ વર્ધન વિજયજી મ.રાખી પૂ. મુ. શ્રી હેમપ્રભ વિજયજી મ. ના શિષ્ય જાહેર કર્યા હતાં. શ્રીમતી કંચનબેનનું નામ સા. શ્રી ક્ષમાવર્ધનાશ્રીજી મ.રાખી પૂ. સા. શ્રી ભાવવધનાશ્રીજી) જાહેર કર્યું હતું. ઉપકરણોની બોલીઓ સારી થઇ હતી. જીવ દયાની ટીપ સારી થઇ હતી. દીક્ષાર્થી તરફથી ઉદારતાર્થ ધર્મશાળા તથા તિથિઓ લખાઇ હતી. પ્રાંતે રૂા. ૫૦-૫૦નું સંઘપૂજન થયું હતું. જામનગર પોરબંદર, રાધનપુરથી બસો આવી હતી. સંખ્યા સારી હતી.
વિહાર કરી પૂ. શ્રી અમદાવાદ પૂ. પં. શ્રી વજસેન વિજયજી ગણવર્યશ્રીની નિશ્રામાં પધાર્યા છે. ચાતુર્માસ - અમદાવાદ સેટેલાઇટ રોડ નકકી થયું છે.
આ ઉપકરણોની બોલીની વિગત લાભ લેનારનું નામ
શાંતિલાલભાઈના કંચનબેનના 90 નં. ગામ
બાબત
ઉપકરણ | ઉપકરણ [ ૩૧ ર \N 0૧. માતુશ્રી ઉમરબેન પ્રેમજી સોની પરીવાર ધુણી (કચ્છ) | ૩૩,૩૩૩
વિદાય તિલક હ. વસંતજીભાઇ
સર્વસાધરણ ૦૨. શ્રીમતી કસ્તુરબેન હેમરાજ
નાઘેડી
- ૩૩,૩૩૩ ૬૬,૬૬૬ સર્વસાધારણ છે
(જામનગર) વુિં ૦૩. જીવરાજ લખમશી હરીયા (નાગડા) મુંબઈ ૯,૧૧૧ ૯,૯૯૯ ૧૯,૧૧૦|કાંમળી ભગવાનજીવન-નાગડા સિક્કા (મુંબઈ)
વૈિયાવચ હિંસાબેન-રમેશચંદ્ર-કાનજી, માલદે કાકાભાઇ ૦૬, ૧
ચોરપટ્ટો સાળો જતીનકુમાર શાંતિલાલ સિંહણ,મોંમ્બાસા
૪,૫૯ ૧૦,૫૧૦વિસાવચ હારીજ
,
,