________________
મગ
-
15.
आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાની | પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
જેના
હાસન ન (અઠવાડિક)
તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
વર્ષ: ૧)
સવંત ૨૦૫૮ અષાઢ સુદ ૭
મંગળવાર તા. ૧૬-૭-૨૦૦૨
(અંક:
હું ગુરુદ્રવ્યની સંપૂર્ણ રકમ દેવદ્રવ્યમાં જાય
મુવિશાલ ગચ્છાધિપતિપૂ. આ. શ્રીવિષ્યમહોધ્યસૂરીશ્વરજી મહારાજાના
અભિપ્રાય પત્રો દે દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણ દ્રવ્ય વગેરે ધર્મદ્રવ્યોનો તે તે ક્ષેત્રનાં ધર્મકાર્યો માટે પણ શ્રાવકોએ ઉપયોગ કરવાનો હોય નહિ. એ બધાં ધર્મદ્રવ્યોનાં તો નિધાનની જેમ સાચવીને શ્રાવકો દર્શન કરે. પોતા સાંસારિક ખર્ચા મજેથી કે ગમે તેમ કરી શકનારા શ્રાવકો, ધર્મકાર્યો માટે જો ધર્મદ્રવ્યોનો ઉપયોગ કરવાની ઇચ્છા રાવતા હોય તો તે તેમની કૃપણતા દર્શાવે છે. પહોંચી ન વળાય તેવી કુદરતી કે બીજી આપત્તિમ પ્રસંગે ઠાવકો શક્તિ સંપન્ન ન હોય ત્યારે જ તે ધર્મદ્રવ્યોનો ઉપયોગ કરવાનો હોય. અને તે ઉપયોગ પાસે, આપણા શાસ્ત્રોમાં ફરમાવેલી ધર્મદ્રવ્ય વ્યવસ્થાનો બરાબર ખ્યાલ રાખીને જ કરવાનો હોય. આવા ભાવો : સતત ઉપદેશ આપતા રહીને સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામરક સૂરીશ્વરજી મહારાજાએ અગણિત આરાધકોને, શ્રી જિનપૂજાથી માંડીને શ્રી જિનાલય નિર્માણ સુધીમાં ધર્મકાર્ય સ્વદ્રવ્યથી કરતા કરી દીધા હતા. અને ધર્મદ્રવ્યોના સ્વચ્છેદ ઉપયોગનો પ્રતિકાર કરી દેવદ્રવ્ય ધર્મદ્રવ્ય ની જીવનભર સુરક્ષા કરી હતી.
તે બોશ્રીના સ્વર્ગવાસ બાદ અંતિમ સંસ્કારની ભૂમિ ઉપર એક ભવ્ય સ્મારક રચાયું અને મહા સુદ 9 ના તેની પ્રતિષ્ઠા, તેઓશ્રીજીની પટ્ટધર ગચ્છાધિપતિ (હવે સ્વર્ગસ્થ) પરમ પૂજ્ય મહોદય સૂરીશ્વરજી મહારા" ના વરદ હસ્તે ભવ્યાતિભવ્ય રીતે થઇ ગઇ. આ સુખદ અને અનુમોદનીય અવસરે દુઃખની વાત એ જાણવા મળી કે સ્વ. ગચ્છાધિપતિશ્રીજીના ભવ્ય સ્મારકના નિર્માણમાં, ગુરુમૂર્તિ-ગુરપાકો-આદિને લગતા ચઢાવાનું દ્રવ્ય (કે જે ગુરુદ્રવ્ય હોવાથી શાસ્ત્રીય મર્યાદા મુજબ દેવદ્રવ્યની જેમ શ્રી જિનમંદિર જીર્ણોધારાદિમાં જ વપરાય તે દ્રવ્ય) વપરાયું છે. ૨૦૪૪ ના સંમેલનના સૂત્રધારોએ કરેલા અશાસ્ત્રી ઠરાવોનો વિરોધ કરી દેવદ્રવ્ય રક્ષક ગણાયેલા જ આજે દેવદ્રવ્યના વિનાશક બની રયા છે. ર4. ગચ્છાદિ પતિશ્રીજીના આશીર્વાદથી, સંમેલનના વિરોધમાં પ્રગટેલા “જૈન શાસન'ના માથે આજે
જ
જ
જ
YYYYXXX
P
૬૪૩