________________
>>>>>>>>
વસ્તુપાલ મંત્રીશ્વર સ્વર્ગભૂમિ અંકેવાળીયા તીર્થ (તા. લીંબડી)
શ્રી વાસુપૂજય
સ્વામી ચંપાપુરી
પંચકલ્યાણક તીર્થ
ભવ્ય દેરાસર ચારે ખૂણે ચાર પંચકલ્યાણકોના દેરાસરો
...
ભવ્ય મંદિર પ્રતિમાના દર્શન કરો.
લીંબડી વઢવાગ હાઇવે ઉપરથી જમંદિર અને પ્રતિમાજીના દર્શન થાય છે. લીંબડીથી ૬ કિ.મી. અને વઢવાણથી ૧૪ કિ. મી. થાય છે.
સંઘવી વસ્તુપાલની સ્વર્ગભૂમિ છે. તેમના પત્ની લલિતાદેવી પણ અહિં સ્વર્ગવાસ પામ્યા છે.
સંઘવી તેજપાલ મંત્રીશ્વરે અત્રેદેરાસરો ઉપાશ્રય વિ. કરીને એક ટુંક બનાવી હતી. તેનો ઉદ્ધાર સંઘવી વસ્તુપાલ મંત્રીશ્વર સ્મારક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ઉપાશ્રય-ધર્મશાળા,ભોજનશાળા વિ. તૈયાર છે.
સં૫ : સંઘપતિ વસ્તુપાલ મંત્રીશ્વર સ્મારક ટ્રસ્ટ C/o. સુરેશચંદ્ર શાંતિલાલ શાહ, વિઠલપ્રેસ, શેરી નં. ૪, ડો. પી.પી. દેસાઈ સામે, સુરેન્દ્રનગર- ૩૬ ૩ un૧. ફોન: ર૯૨૧
યા વંતરાય મોહનલાલ શાહ – શાંતિનગર, સુદર્શ ન એપાર્ટ મેન્ટ, આશ્રમ રોડ, અમદાવાદ– ૩૮nnn૧૩. ફોન: ૭૫૫૦૨૮૭
પૂ. આ. દેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. :: ચાતુર્માસ સ્થળ અને સરનામું ::
C/o. જૈન ઉપાશ્રય, ગોપાલ નગર, કલ્યાણ રોડ, ભીવંડી-૪૨૧ ૩૦૨, જી. થાણા. (મહારાષ્ટ્ર) INDIA.
(૧) શ્રી સંધ- ફોન :૨૯૯૮૭ (૨) જયંતિલાલ ખેતશી - ફોન : ૫૯૫૦૨ (૩) પ્રવીણચંદ્ર લીલાધર હરિયા - ફોન: ૫૪૧૫૮
ચાતુર્માસ પ્રવેશ: ૨૦૫૮, અષાડ સુદ ૧૦, શુક્રવાર, તા.૧૯-૭-૨૦૦૨નાસવારે ૮-૩૦ વાગ્યે છે.