________________
મારી ષ્ટિએ.... મારા મહારાજજી
'
દિવસ હતો. પોષવદ ૭+૮ નો. સમય હતો ઢળતી બપોરનો. ૪ - ૦૦ આસપાસનો. વિસ્તાર હત સાબરમતીનો. સ્થળહતું : પુ. રા. હોસ્પિટલના રાજ્ય જમણીબાજુની પેલેસના ત્રીજાનંબરના કમરાનું. ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિ હતી. આંખસામે દેવ - ગુરૂ બિહતી. હવામાં ‘ અરહિંત ’ શબ્દ રેલાઇ રહ્યો હતો. જે ૨૫ - ૫૦ મુખેથી ઉદ્ભવીને છેક મારા ગુરુદેવના કર્ણપટલ સુધી પહોચતો હતો. અગ્નિહંત ’ શબ્દના એ વાયુમંડળમાં ‘અ..રિ.. હુંત.. ’ ‘ એવો એક તીણો સાદ પણ સામેલ હતો. જે માસ ગુરુમહારાજનો હતો. એ સાદ જયારે પ્રગટતો ત્યારે આસપાસના બધાજ સાદો ક્ષણભર માટે અટકી પડતાં. બધાને જ્યારે ખબર પડતીકે મહારાજજી ખુદ અરિહંત ' બોલી રહ્યાં છે, ત્યારે મહારાજજીની એ અનન્યજાગૃતિ પર ઓવારી જતાં. શિષ્યાની આંખોમાં પાણી ઉભરાતું.. એમનુંમખ પશ્ચિમઅને દક્ષિણવચ્ચેનીઅંતરિયાળ દિશા... સન્મુખ હતું. નિષ્ટના ભક્તો અનાયાસે જ હાજર થઇ ગયા હતાં. ચા પ્રકારના આહારનો એમણે ત્યાગ કર્યો હતો. સામારિકઅનશનની એ ઇચ્છવા જોગી અવસ્થા હતી. જાગૃતિ અપૂર્વ હતી. વેદના વચ્ચેય સમાધિનેમરકતી જોઇ સઘળાય ભકતો ભાવવિભોર બન્યાં
....
6
શ્રી જૈન શાસન (અઠવાડીક).૦ વર્ષ:૧૪ ૭ અંક: ૩૮
રચનાના તોફાનમાં ગાંડા બનેલાને રોગ ઘેરી વળે છે. ભોગ રૂપી ભાંગમાં પાગલ બનેલાનાં ભોગ લેવાઇ જાય છે. બુધ્ધિ કુંઠિત બની જાય છે. પછી
ભોઠ બળી જાય છે. ચારે બાજુથી હડધૂત થાય છે. ચકોર ચક્રમ બની જાય છે. ચૌર્યાસીના ચક્કરોમાં ચગદાય છે. આવા આત્માઓના જીવનમાં શોકસિવાય કાંઇ રહેતું નથી. માટે બે પાંચ મિનિટનો સ્વાદ મૂકી શકે તે ૨૪ કલાક સ્ફુર્તી વાળો થઇ જાય છે. કર્મનો કચરો કાઢતો જાય છે. ધર્મનો માલ ભરતો જાય છે. પછી માલેમાલ બની જાય છે.
પાંચ મિનિટના સ્વાદમાં લોલુપ આખો દિવસ
૬૩૬
તા.૨૫-૬-૨૦૦૨
હતાં.નિર્યામણા ચાલુ હતી અને અ..રિ.... શબ્દ ઉચ્ચારીને મારા પરમોપકારી, પરમતારક ગુરુ મહારાજ અમને રડતાં છોડીને ચાલ્યાં ગયાં.... સમાધિપૂર્વક કાળધર્મ પામીને સ્વર્ગને શું ભાવવા દોડી ગયાં..
ના, એક સાધ્વીજી જ કાળધર્મનહતાં પામ્યાં, પણ ૨૫૪ શ્રમણીઓનુ યોગ ક્ષેમ કરનારા નિકટભવમોક્ષગામી આત્માની આ વિદાયહતી. શિષ્યાઓનો આધાર ખૂંચવાઇગયો હતો. સમુદાયનાસાધ્વી સંઘનું એક તેજસ્વીરત્ન રાલ્યું ગયું હતું..
હાં ! મારા ગુરુમહારાજના જીવનને અનુરુપ વિદાય પણ એમના ભક્તો એ આપી. બીબ્જે દિવસે પો.વ. ૯ના દિવસે સવારે ૮-૦૦ કલાકે એમની અંતિમવિધિની ઉછામણીઓ શરૂ થઇ. જે હજારો - લાખોના આંકડાઓમાં તરવા માંડી. મોટી ઉછામણી પૂર્વક એમની અંતિમવિધિ કરવામાં આવી..
મારા પરમતારક,પરમોપકારી ગુરુમહારાજના પાવન ચરણકમળમાં કોટી - કોટી વંદન અર્પવા સીવાય હવે અમે કરીપણ શું શકીએ ?
લકવા જેવો બની જાય છે. જીવન મસ્ત બનાવવાને બદલે ચુસ્ત બની જાય છે.
સંસારના સુખ એવા છે જે એને મળે છે તે મરે છે. અને જેને તે નથી મલતા તે શોકમાં ઝૂરે છે. અરે ! જેને નથી મળતાં તે અન્યના સુખો જોઇ વગર આગે બળ્યા કરે છે. જેને આવા સુખો જોઇતાં નથી તે સદાકાળ ખિલે છે.
સંસારની અનાદિની પ્રીત તોડો, અને જીવનમાં પ્રભુની આજ્ઞાની રીત જોડો. તો નહિ નીકળે તમારો ખોડો. બાકી બનશો તમે જવનમાં લોલો.