SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ અ અ અને આસધનીસમસ્યા શ્રીજૈન શાસન (અઠવાડીક) ૭ વર્ષ:૧૪ અંક:૩૬ આરાધકની સમસ્યા, સમાધાન મુહપત્તિ, મૂર્તિ ભવસાગરે દિવા બત્તી લેખક : ૫. પૂ. આ. દે. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. પહેલાં મુકવાની પછી આપ્રમાણે છેડો પકડવાનો. બીજો છેડો આ પ્રમાણે પકડવાનો. પછી આ પ્રમાણે અખોડા પખોડા કરવાના. અને જ્યાં જ્યાં જે બોલ બોલવાના છે તે - સમજાવું છું. જૂઓ સૌથી પહેલાં સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્ હું, પછી સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય મિથ્યાત્વ મોહનીય પરિહરું, પછી કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, પરિહરુ, પછી સુદેવ, સુગુરુ, સુધર્મ આદરુ પછી કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું, પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું પછી જ્ઞાન વિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિઠ્ઠું, પછી મનગુપ્તિ, વચન ગુપ્તિ, કાયગુપ્તિ આદરું, પછી મન દંડ, વચન, કાય દંડ પરિહતું, પછી હાસ્ય, રતિ, અરતિ પરિહરું, પછી ભય, શોક, દુર્ગંછ, પરિહરું, પછી કૃ ગ઼ લેશ્યા, કપોત લેશ્યા, નીલ લેશ્યા, પરિહરું પછી રસ ગારવ, શાતાગારવ, વૃધ્ધિ ગારવ પરિહતું, પછી ક્રોધમાન પરિહતું, માયા લોભ પરિહરું, પછી માયા શલ્પ, નિયાણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય પરિહરું,પૃથ્વી અપકત્ય તેઉકાપની જપણા કરું, વાઉકાય/ વનસ્પતિ કાય/ ત્રસકાયની જયણા કરું, છેલ્લાં છ બોલમાં ગુરુભગવંતો રક્ષા કરું બોલે. (મુહપત્તિનું પડિલેહણ તમે કોઇ ગુરુભગવંત અગર સાધર્મિક પાસે શિખી લેજો. તમને બહુ લાભનું કારણ બનશે.) તીર્થંકર પરમાત્માના શાસનની વાતો કેવી નક્કર સચોટ / ત્રિકાલાબાધિત સત્યથી ભરપૂર છે. પરંતું ઘણીવાર ભગવાનના માર્ગને નુકશાન કેટલાકોથી થતું હોય છે. ઘણું વખત આરાધકોનાં મનમાં શંકાઓ ઉત્પન્ન થાય છે. આ સાચું કે પેલું સાચું ? કેટલાકને એવું હોય છે બહું ઊંડા ઉતરીને શું કામ છે ? એ તો રગડા - ઝઘડા બધું ચાલ્યા કરે, આપણે ક્યાં બધી ઝંઝટમાં ઉતરવું ? પણ ઘણી વખત એવા આરાધક આત્માઓ આવે છે કહે છે, ભગવંત સાચું હોય તે સમજાવો. સાચું સમજવા વાળા ભાવનાશાળીઓ માટે અહીં બે વસ્તુની વિચારણા છે. દરેક કાળમાં સાચું સમજનાર અલ્પ જ હોય છે. મહત્તિ: પ્રશ્નઃ ગુરુમહારાજ આ મુહપત્તિ શું પસિનો લુછવા માટે છે ? જવાબઃ હે પુણ્યશાળી, તમે સંસારની બધી બાબતમાં હોંશિયાર બની ગયા. અને ધર્મની બાબતમાં કેમ આટલા પાછળ રહી ગયા. મુહપત્તિમાં તો સમગ્ર જૈન શાસનનું નવનીત ભર્યું છે. તમામ સાધુ સાધ્વીજી ભગવંત શ્રાવક - શ્રાવિકાઓ જ્યારે પણ જાહેરમાં વ્રત નિયમો સ્વીકારે, સામાયિક પ્રતિક્રમણ વિગેરે કરે ત્યારે આ મુહપત્તિ રાખવાનું વિધાન છે. અને જ્યારે જ્યારે મુહપત્તિનું પડિલેહણ કરે ત્યારે ૫૦ બોલ બોલવાના હોય છે. મુહપત્તિના ૫૦બોલની અંદર મોહ મંદ પડે અને મોક્ષભાવના પ્રગટે તેવું છે. પ્રશ્ન :ગુરુ મહારાજ એ ૫૦ બોલ જરાં સમજાવો. | તા.૧૨ પ્રશ્ન: હે ગુરુભગવંત, જો મુહપત્તિના ૫૦ બોલ બોલવાના હોય તો જેઓ મુખે મુહપત્તિ બાંધી રાખે છે તે શું કરતા હશે ? જવાબઃ તમારો પ્રશ્ન બહુ સારો છે. આંબા જવાબ: જૂઓ, મુહપત્તિ ડાબા હાથમાં ઉપર કેરી આવે તેના ઉપરથી નક્કી થાય કે ભાઇ નીચે Tuấn Hee ẢNH BỘ T ૫૬ એમ ક ો હોય છે.
SR No.537266
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages300
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy