________________
黑米米米米米米米米米米米
બોધકથા
બોધ યા
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪ * અંક ૧/૨ * તા. ૭-૮ ૨૦૦૧
શું ગમે છે ત્યાગ કે સોદો
1 જૈન શાસનમાં દાન-શીલ-તપ અને ભાવ એમ ચાર પ્રકારનો ધર્મ બતાવાયો છે. પુયોગે પ્રાપ્ત લક્ષ્મીની મમતા સૂર્છા ઉતારવા માટે દાન ધર્મ છે. પણ દાન ધર્મ કરવા ટિ લક્ષ્મી કમાવાનું કાંય પણ કહ્યું નથી. આજે લક્ષ્મીને સોદો થાય છે કે સમર્પણ પૂર્વક સાચો ત્યાગ તેજ સમજાતું નથી!
એક વાર રેલ સંકટ અને અતિવૃષ્ટિના કારણે ઘણો બધો વિનાશ થયો. કુદરતની કરામત આગળ ભલભલાના દિમાગ ચાલતા નથી. સૌ મદદનો ફાળો કરવા લાગ્યા. એકગામના લોકો એક સુખી ગૃહસ્થનેત્યાં ગયા અનેફાળા માટે વિનંતિ કરી. તે ભાઈએ માત્ર ૫૧ રૂા. આપ્યા. આ લોકોનો આગ્રક્રમમાં કમ ૧૦૦રૂ।. આપો તેવો હતો. પણ પેલા ભાઇ સના મસ ન થયા. તો બધા તેને જૂસ - કૃપણ તેવી ટીકા - નિંદા કરવા લાગ્યા.
યારે એક જાણકાર અનુભવી વૃદ્ધે વાત પર પ્રકાશ પાથર્યો કે- ‘‘ભાઇઓ ! માણસને સમજ્યા અને ઓળખ્યા
—પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજીમ.
',
વિના ક્યારે પણ કોઇની કશી ટીકા ન કરવી. અને દાનનો સોદો નામ મેળવવા નહતો કરવો. બાકી તમને બધા ખબર છેકે- આજેસવારના પેપરમાં જેની વાત આવી છે કે, એક અનામી વ્યક્તિએ આ રાહત ફંડમાં ૫૧,ફા. માપ્યા છે, તે બીજા નહિ પણ આ જ ભાઈ છે.'' ત્યારે બધા ગાકાર્ય પામ્યા અને પોતાની ભૂલની માફી માગી.
જૈન શાસનના પરમાર્થને પામેલા પુણ્યાત્મા ઓ તો સારી રીતના એ વાત સમજે છે કે, ‘સાચું દાન આનંદમાં છે. કે આટલી મમતાથી છ્યો. પણ નામનાદિની ઝંખનામાં નથી.’ જેમ પૈસાથી આપણે કોઇ ચી-વસ્તુ
ખરીદીએ તેમ દાન કરી પ્રતિષ્ઠા, કીર્તિ, નામના કૅપ્રશંસાની ઇચ્છા રાખીએ-મેળવીએ તો તે દાન નથી પણ સોદો જ
છે. દાનમાં જો વ્યાપારી બુદ્ધિ ભળતો દૂધમાં તેજાબ મળતાં
જે હાલન દૂધની થાય, તે જ દાનની થાય. સૌ વ ચકો ! કહેવાનો ભાવાર્થ સારી રીતના સમજી ગયા હશો કે- દઈએ તો મળે તેમ નહિ પણ દઇએ તો છૂટાશે’ તે ભાવનાથી અપાતું દાન તે સાચું દાન છે.
તરના
આરાધનાભુવનમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીની સ્વર્ગારોહણ તિથિની ભવ્ય ઉજવણી ચાતુમાસિક તપ-જપ અનુષ્ઠાન શ્રી મહાવીર સ્વામી જિનાલય આરાધનાભુવનમાં ચાતુમાં સિક ધર્મ આરાધનાની મોસમ ભરપૂર ખીલી રહી છે.
સોળ દિવસનાં અમહાસિદ્ધિતપ-સાંકળી અમનપ વગેરે તથા તપસ્વીઓની ભક્તિ હંમેશ ચાલુ છે. તા. ૧૯ ગુરુવર્યા ગચ્છાધિરાજ ૧૨૧ શિષ્ય પરિવારનાં ગુરુદેવ આચા દિવ શ્રીમદ્ વિ૫રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની દશમી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે તેઓશ્રીના શિલ્પરત્ન અને આરા નાભુવનમાં ચાતુર્માસ બિરાજમાન મુનિરાજ હિતદાન વિજ્યજી તથા તીર્થરત્નવિજયજી મહારાજતથા શ્રાવક ણ તરફથી પૂજ્યપાદશ્રીજીનાં મહાન ઉપકારક વન વિશે ગુણાનુવાદ પ્રવચન કરવામાં આવેલ.
"AeonGOMOROS • AAAAAAAAAAAAAA
ઉપસ્થિત વિશાળ શ્રોતાગણની હાજરી અદ્ ન રહી હતી. ગુરુપૂજન તથા સંઘપૂન ભાવિક વર્ગ તરફથી કરવામાં આવેલ હતું.
未米米米米米米米米米
પૂજ્ય વિદુષી સાધ્વીજી શ્રી ચન્દ્રાનનાશ્રીજી મહારાજશ્રાવિકાની સભામાં ભાવવાહી ગુણાનું ગાદ કર્યો હતો. શ્રી મહાવીર સ્વામી જિનાલયે મહાપૂજાજેી ભવ્ય અંગરચના નિ મંદિરનો ફૂલોથી શણગાર સેંકડો પિકોની રોશની ભક્તોની ભક્તિના ભાવોનો ઉલ્લાસ જગાડનારી બનતાં હજારો દર્શનાર્થીઓની ભીડ પ્રભુ દર્શનમા ઉમટી હતી. જે દૃશ્યથી પર્યુષણ જેવું વાતાવરણ ખડુ થયું હતું. દિન પ્રતિદિન આરાધનામાં ઉલ્લાસ વૃ;િ પામી
રહ્યો છે.