________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૭ વર્ષ ૧૪ ૦ અંક ૫-૬૭ તા. ૨ -૯-૨૦૦૧
મળી છે તે મેળવવા જેવી છે, ભોગવવા જેવી કે છોડવા જેવી છે ? તમે બધા તે સુખ - સંપત્તિ મઝેથી ભોગવો છો કે ન છૂટકે ભોગવો છો ?
પ્રવચન - પચ્ચાસમું
લા છે ? તમે ઘેર જઈને આ બધું વિચારતા નથી. ‘આવો સુંદર મનુષ્યભવ પામ્યા પછી તો ધર્મ પામવો જો એ અને ધર્મ જ કરવો જોઈએ' -- આવો વિચાર હજી તમને પેદા થયો નથી. નહિતર તમે આજે જે રીતે વર્તો છો તે રીતે વર્તી શકો નહિ.
જેને સાધુપણાની ઈચ્છા પણ ન થાય તેનામાં
દેશપ્રેરિત ધર્મ પણ આવતો નથી. જેને સાધુપણાની ભાવના પણ ન થાય તો તે સમ્યક્ત્વ પામેલો પણ ન કહેવાય. ‘દેશવિરતિ પિ૨ણામો ખલુ સર્વવિરતિલાસઃ' એ પ્રમાણે શાસ્ત્ર કહ્યું છે. આ સાધુપણું મનુષ્યજન્મમાં જ મળે છે. આ મનુષ્યજન્મને શાસ્ત્ર શા માટે વખાણ્યો છે ? આ નનુષ્યજન્મમાંથી જ મોક્ષે જવાય છે અને મોક્ષને સાધવા માટે જે સાધુધર્મ જોઈએ તે પણ અહીં જ મળે છે અને પળાય છે માટે. દેવતાઓને પણ સાધુપણું પામવા માટે અહીં આવવું પડે છે. સમ્યદ્રષ્ટિ દેવો દેવલોકને જેલ માને છે. સર્વાર્થસિધ્ધવિમાનના દેવો પોતાનું તેત્રીશ સાગરોપમ કાળનું લાંબું આયુષ્ય તત્ત્વચિંતનમાં જ પસાર કરે છે. ત્યાં એવું સુખ છે જેનું વર્ણન ન થાય છતાં ય તે માને કે- ભારે જેલમાં ફસાયો છું. તેવી ભારેમાં ભા, રાગની સામગ્રીમાં બેઠેલા તે દેવોને શાસ્ત્ર વીતા ગપ્રાયઃ જેવા કહૃાા છે. આ સમજો તો સમ્યક્ત્વનો મહિમા સમજાય.
|
|
સમ્યક્ત્વ પામેલા જીવને આ સંસારનું સુખ કેવું લાગે ? ઝેર જેવું લાગે અને ન છૂટકે ભોગવવું પડે તો ક મને મોગવે, તેનું ચાલે તો ભોગવે જ નહિ. આ સંસારના સુખને મઝેથી ભોગવે તો તેને દુર્ગતિમાં જ જવું પડે. આ જાણ્યા પછી તમને આ સુખનો ભય લાગે છે ? જે સુખ અને સંપત્તિ પાછળ મનુષ્યો પાયમાલ થઈ રહ્યાા છે. ઘણાં પ્રાન પાપ કરી રહૃાા છે તેથી આત્માની ઈચ્છા નહિ હોય તો ય પાપકર્મો ઘસડીને દુર્ગતિમાં લઈ જશે આ વાત હૈયામાં બેઠી છે ? જેના હૈયામાં આ વાત બેઠી હોય તેને લાગે કે- દુનિયાની આ બધી ચીજો ઈચ્છવા જેવી નથી, મેળવવા મહેનત કરવા જેવી નથી, મળે તો રાજી થવા જેવું નથી, મળ્યા પછી ભોગવવા જેવી પણ નથી, જાય તો ગવા જેવું પણ નથી. મરતી વખતે તેને થાય કે– ‘હાશ ! દયા.' આવા જીવને મરતી વખતે દુઃખ હોય કે આદ હોય ? તમને બધાને દુનિયાની જે સુખ સંપત્તિ
|
૫૨
પ્ર. - મઝેથી ભોગવોનો અર્થ સમજાતો નથી. ઉ.- સમિતિ જીવને અવિરતિના ઉદયે દુનિયાની સુખ સામગ્રીની ઈચ્છા થાય, તેને લેવાનું – મે ળવવાનું
ભોગવવાનું મન પણ થાય – પણ તે વખતે તેને દુઃખ થાય
કે આનંદ થાય ? સભ્યદ્રષ્ટિની અવિરતિ અને મિથ્યાદ્રષ્ટિની અવિરતિમાં કેટલો ભેદ છે તે ખ ૨ છે ? ‘‘સમકિતદ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપા’; અંતર્ગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવે
ળ'
આ ગુજરાતી ભાષાના દોહરાનો અર્થ સમજો છો ને ? સભ્યદ્રષ્ટિ જીવ સંસારમાં રહે તો કુટુંબનું ાલન પણ કરે. કોની જેમ ? ધાવ માતાની જેમ. આગ ! રાજા મહારાજા - શ્રેષ્ઠી આદિ શ્રીમંતોને ત્યાં ધ માતાઓ રહેતી હતી. ધાવમાતા કોણ થાય ? જેને ધણું સંતાન થયું હોય તે. તે અવસરે માલિકના છોકરા રમાડે હસાવે અને પોતાના છોકરાને રોવા દે - તે ખતે તેના અંતરની હાલત કેવી હોય ? પોતાનું છોકરું ૨ નું હોય તે જોઈને તેનું હૈયું કપાતું હોય છતાં પણ માલીકન છોકરાને સ્તનપાન પહેલાં કરાવે. તે સમજે છે કે જો માલિકના
સંતાનની બરાબર સાર સંભાળ ન કરું તો માર સંતાનને સારી રીતે મોટું પણ ન કરી શકું. પોતાનું બાળક રોવે તે તેને ગમતું નથી અને માલીકનાં સંતાનને રાજી કરવો પડે છે આ બન્નેનો ભેદ સમજાય છે ને ? તેવી રીતે અવિરતિ સમ્યદ્રષ્ટિ જીવને ધન મેળવવું પણ પડે, દુનિયાનું સુખ ભોગવવું પણ પડે પણ તે મઝાથી ભોગવે દુઃખથી ભોગવે ? તે વખતે પણ તેનો પ્રેમ કયાં હોય ? આ સમકિત તો કાચનાં ભાજન જેવું છે. અથડાય તો ફુટયા વિના રહે નહિ. સમકિતના અતિચાર કેટા છે ? અતિચાર તો માત્ર જાણવાના છે પણ આચરવા ૫ નથી.
તમને તમારા પુણ્યયોગે દુનિયાની સુખ - સંપત્તિ મલી છે પણ તે છોડવા જેવી લાગે છે કે ભોગ વા જેવી લાગે છે ? જેને છોડીને જવાનું નક્કી છે તે જાણવા - સમજવા છતાં ય તેને જ વળગીને રહે તો તેના જેવો બેવકૂફ બીજો કોણ છે ? તેવાને મરણ ત્રાસ ાગે તેમાં