________________ શ્રી જૈન શાસન (અઠવાડિક). તા. 18-12-2001 રજી. નં. GRJ 415 Saa રિતિ અઠવાડિક હાલાર દેશોદ્ધારક કવિપ્રભાવક સિદ્ધાંતનિષ્ઠ પૂજય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ ઉપકારી પૂજય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજના પરમ ઉપકાર અને પરમ ઉપદેશથી વિવિધ પ્રકારના શાસનના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રત જ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાર્થે... તેઓશ્રીના પરમ સદુપદેશથી... જૈન શાસન અઠવાડિકનેTI lહાર્દિક શુભેચ્છા ક વિરોnjક સૌજન્ય ધન્ય દાતા. આ (1) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા (2) સ્વ. શ્રીમતિ જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા (3) સ્વ. ભાઈ વેલજી વીરજી હેમરાજ દોઢીયા (4) સ્વ. શ્રીમતિ ગંગાબેન હીરજી પ થરાજ (5) સ્વ. શ્રીમતિ પાનીબેન મેઘજી વીરજી દોઢીયા ભાઈ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા શ્રીમતિ ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરિવાર : નાસુમરા (હાલાર) ઓકસ નં. 49 606 નાઈરોબી (ફેન્યા) માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રતજ્ઞાન ભવન, ૪૫-દિગ્વિજય પ્લોટ, તમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સ, રાજકોટમાં જૈન શાસન છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.