SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ - તા. ૧૮-૧૨-૨A સર્દિ પરમ નિસ્પૃહી તપસ્વી પૂ.આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજની કૃપાથી હાલાર અને હાલારીઓ જાગૃતિને કારણ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે હાલારી અને વિશ્વને જાગૃત કરી તેમના માર્ગદર્શનથી વિકાસિત श्रीन शासन मठवाहिने हाठिशुभेरछा સEEZEE TENE NIFTIKRIF ના સુભદ્રા - વસંતપુરના જિતશત્રુ રાજાના રાજ્યમાં જિનદાસ પ્રધાનની તત્ત્વમાલિની પત્નિની સુભદ્રા નામની. પુત્રીને ચંપા નગરીનો બૌદ્ધધર્મીબુદ્ધદાર કપટ શ્રાવક થઇ પાણી સ્વવતન ગયો. સવારમાં ઉઠી સુભદ્રા જિનમંદિરે દર્શન કરી આવી, કે સાસુએ કહ્યું કે- “વહુ! તમારે ત્યાં ન વું. આપાગો ધર્મ બૌદ્ધ છે. માટે બુદ્ધદેવને દહેરેજવું.” સુભદ્રાને પોતાના પતિના કપટની જાણ થઇ અને ચેતીનદરેકટંબીઓનો આગગમો વ્હોરીને પણ પોતાના ધાર્મિક આચારપાળવા લાગી. તેને જુદીરાખી. એક દિવસે માસ ખુમાણના ઉપવાસી મુનિરાજપારણા માટે હોરવા આવ્યા. તેની આંખમાં કાંઇક પડેલું, તે કાઢવામાં ન આવે, તો આંખ જાય તેમ લાગવાથી જીભ ફેરવીન સુભદ્રાએ કાનું કાઢી લીધું. પરંતુ જીભથી આંખનું કાણું કાઢતાં કપાળના ચાંદલાની છાપમુનિના કપાળમાં ઉઠી આવી. સાસુએતથા સંબંધીઓએ આ જોયું. બુદ્ધદાસને બોલાવી, તેની સ્ત્રીની રીતભાતથી સાવચેત રહેવા કહ્યું. બુદ્ધદાસે પાણતેના ઉપરથી ભાવ ઉતારી નાંખ્યો. સુભદ્રાએ કાઉસ્સગ્ગ કરી શાસનદેવીની આરાધના કરી. અને કલંક દૂર ન થાય ત્યાં સુધી કાઉસ્સગ્ગન પારવા પ્રતિજ્ઞા કરી. શાસનદેવીએ કહ્યું: ‘તું કાઉસ્સગ્ગ પાર તારું લંક સવારે દૂર થશે. હું કહું તેમ કરવું.' સુભદ્રાએ કાઉસગ્ગા પાર્યો. નk Mk¥k IF INFERIFIFail III III IR IN TIRINGINIRIJIN MIN/IIIIIIIIIIIIIIIIIII 些些些些些些些些际UEUEU际坚际斥些些些些些些些些些偏些后吃些斥些保些辰些际长乐长乐坚匠坚版吃瓜些际些而阮些些些些辰 સ્વ. પિતાશ્રી હરંગચંદભાઈ રાયચંદભાઈ વાઢીયા કચ્છ વાગડ હ : મનસુખલાલ તથા વિનોઠ તથા મુકેશ, વિમલ, રોનક તથા સવિતાબેન મનસુખલાલ, ઉષાબેન મુકેશકુમાર | હાલારી ધર્મશાળા, પંચાસર રોડ, શંખેશ્વર તીર્થ.
SR No.537265
Book TitleJain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy